________________
38
શ્રી આત્મપ્રબંધ સર્વત છે, એમ ચારે દિશાઓ મળી બાવન પર્વત થયા. તે દરેક પર્વત ઉપર એકેક ચૈત્ય હોવાથી બાવન ચે થાય છે. અગિયારમા કંડલદ્વીપને વિષે ચાર દિશાઓમાં ચાર અને તેરમા રુચ દ્વીપને વિષે ચાર દિશાઓમાં ચાર ચિ રહેલા છે; એમ સર્વની સંકલનાએ કરી તિછલાકમાં ચારને ત્રેસઠ ચિ થાય છે, તે ચિત્યાની અંદર પચાસ હજારેને ચાર જિનબિંબે છે; અહીં પણ દરેક ચૈત્યને વિષે એકસેઆઠ બિબે રહેલા છે.
- હવે ઉદ્ઘલેકને વિષે સુધર્માદેવલોકથી આરંભીને પાંચ અનુત્તર વિમાન સુધી રાશીલાખ, સત્તાણું હજાર અને તેત્રીસ વિમાન છે, તે દરેક વિમાને એક ચૈત્યનો સદ્દભાવ હોવાથી ચૈત્યો પણ તેટલા જ છે. તે સર્વ ચૈત્યમાં મળી એકાણું કેડ, તેર લાખ, અઠોતેર હજાર, ચારસોને ચોરાશી જિનબિંબે છે. કારણકે દરેક ચૈત્યમાં એક આઠ જિનબિબના સદભાવ હોવાથી તેમની સંખ્યા તેટલી જ થાય છે.
એ પ્રમાણે ત્રણ લોકને વિષે રહેલા શાશ્વત જૈન ચૈત્યોની અને જિનબિબેની સંખ્યા મેળવવા માટે “સત્તાનિ વક્ષસ' ઇત્યાદિ બે ગાથાઓ કહેલી છે અને તે ઉપરથી સર્વ સંખ્યા પ્રાપ્ત કરાય છે. અહીંયા જિનબિંબના અવિસંવાદી સ્થાનોને આશ્રીને આ સંખ્યા દેખાડી છે. કેટલાએક આચાય વિસંવાદી સ્થાને આશ્રીને આંતરરહિત કહેલી સંખ્યાની અપેક્ષાએ ચૈત્ય અને બિબોની સંખ્યા વધારે પ્રતિપાદન કરે છે તે વિષે સંધાચાર નામની ચૈત્યવંદનભાષ્યની ટીકાને વિષે નીચે પ્રમાણે કહ્યું છે.
“सगकोडिलख बिसयरि, अहो य तिरिए दुतिसपणसयरा ।
चुलसिलखा सग नवइ, सहसतेविसुवरिलोए ॥ १ ॥ तेरस कोडि सया कोडिगुण नवइ सठ्ठिलख अहलोए । तिरिए तिलख तेणवइ सहस्सपडिमादुसयचत्ता ।। २ ॥ बावन्न कोडिसय चऊणवइ लखसहस चऊयाल ।
सत्तासयासटिजुआ सासयपडिमाऊ वरिलोए" ॥ ३ ॥
અધોલોકને વિષે સાતડ અને હોતેર લાખ ચૈત્ય છે. તિર્થીલેકમાં પ્રત્યેક ભવને એકએક ચૈત્યને સદભાવ હોવાથી બત્રીસને પંચોતેર ચૈત્ય છે. તે ચૈત્યને વિસ્તારપૂર્વક કહે છે. પાંચ મેરૂ, વીસ ગજદંતા પર્વતે, જંબૂશાલ્મલી પ્રમુખ દસ વૃક્ષ, એંશી વખાર પર્વતે, એક સીત્તેર દીધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org