Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
(૧૫)
૨૩
૨૪
૧૮.
અધ્યયન વિષય
અધ્યયન વિષય -મરણ-વિભક્તિ-અકામ અને સકામમરણ. ૨૧ -વિચિત્ર ચર્યા -વિદ્યા અને ચરણ.
–ચરણનું સ્થિરીકરણ. -રસ-ગુદ્ધિનો પરિત્યાગ.
–ધર્મ-ચાતુર્યામ અને પંચયામ. -લાભ અને લોભ ના યોગનું પ્રતિપાદન
-સમિતિયાં-ગુપ્રિયાં, -સંયમમાં નિષ્પકમ્પ ભાવ
–બ્રાહ્મણ ના ગુણ. -અનુશાસન.
–સામાચારી. –બહુશ્રુતની પુજા .
–અશઠતા. ત્તપનું એશ્વર્ય
-મોક્ષ-ગતિ. -નિદાન–ભોગ-સંકલ્પ.
–આવશ્યકમાં અપ્રમાદ, ૧૪ : –અનિદાન–ભોગ-અસંકલ્પ.
નં. ૧૫ -ભિક્ષુના ગુણ
–ચારિત્ર. ૧૬ –બ્રહ્મચર્યની ગુતિયાં.
-પ્રમાદ-સ્થાન. ૧૭. –પાપ-વર્જન.
૩૩ -કર્મ. –ભોગ અને ઋદ્ધિ નો ત્યાગ.
૩૪ –લેશ્યા. ૧૯ –અપરિક–દેહાધ્યાસ નું પરિત્યાગ.
-ભિક્ષુના ગુણ ૨૦ –અનાથતા.
૩૬ –જીવ અને અજીવનું પ્રતિપાદન. નિર્યુક્તિકારે ઉત્તરાધ્યયનના પ્રતિપાદ્યના સંક્ષિપ્ત સંકેત પ્રસ્તુત કર્યા છે. તેનાથી એક સ્થૂળ રૂપરેખા આપણી સામે આવી જાય છે. વિસ્તારમાં જઈએ તો ઉત્તરાધ્યયનનું પ્રતિપાદ્ય ઘણું વિશદ છે. ભગવાન પાર્શ્વ અને ભગવાન મહાવીરની ધર્મદેશનાઓનું સ્પષ્ટ ચિત્રણ અહીં મળે છે. વૈદિક અને શ્રમણ સંસ્કૃતિના મતવાદોનું સંવાદાત્મક શૈલીમાં આટલું વ્યવસ્થિત પ્રતિપાદન અન્ય આગમોમાં નથી. અહિં ધર્મ-કથાઓ, આધ્યાત્મિક-ઉપદેશો તથા દાર્શનિક સિદ્ધાંતોનો આકર્ષક સુયોગ થયો છે. આને ભગવાન મહાવીરની વિચારધારાનું પ્રતિનિધિ સૂત્ર કહી શકાય. ૧૪. ઉત્તરાધ્યયનની કથાઓ ઃ તુલનાત્મક દૃષ્ટિકોણ
ભારતીય ધર્મોની અનેક સાહિત્યિક શાખાઓ છે. તેમાં અનેક કથાઓ એક જેવી મળે છે. પ્રસ્તુત સૂત્રમાં ચાર કથાઓ એવી છે, જે સહેજસાજ રૂપાન્તર સાથે મહાભારત અને બૌદ્ધ સાહિત્યમાં મળે છે. જેવી કેઉત્તરાધ્યયન
મહાભારત
જાતક ૧. હરિકેશ બલ (અ. ૧૨)
માતંગ(જા. સં. ૪૯૭) ર. ચિત્ત-સંભૂત (અ. ૧૩)
ચિત્ત-સંભૂત(જા. સં. ૪૯૮) ૩. ઈપુકારીય (અ. ૧૪)
શાંતિપર્વ, અ. ૧૭૫, ૨૭૭ હસ્તિપાલ(જા સં. પ૭૯) ૪. નમિ-પ્રવ્રજયા (અ. ૯). શાંતિપર્વ, અ.૧૭૮ મહાજન (જા. સં. પ૩૯)
આ સાદેશ્યનું કારણ પૂર્વકાલીન ‘શ્રમણ-સાહિત્યની સ્વીકૃતિ છે. પ્રત્યેક બુદ્ધો દ્વારા રચિત પ્રકરણો હજારોની સંખ્યામાં પ્રચલિત હતાં. તેમણે ભારતીય સાહિત્યની પ્રત્યેક ધારાને પ્રભાવિત કરેલ. માડયપુરાણમાના પિતા-પુત્ર-સંવાદની તુલના ઉત્તરાધ્યયનના ચૌદમા ઈષકારીય અધ્યયનમાં આવેલ પિતા-પુત્ર સંવાદ સાથે કરવાથી બન્નેનો મૂળ સ્રોત એક જ પરંપરામાં હોવાનું જણાય છે. આની વિસ્તૃત ચર્ચા અમે ‘ઉત્તરાધ્યયન : વુિં સમીક્ષાત્મક અધ્યયન' માં કરી છે. ૧૫. ઉત્તરાધ્યયન : વ્યાકરણ-વિમર્શ
વર્તમાન પ્રાકૃત વ્યાકરણની અપેક્ષાએ પ્રાચીન આગમોમાં કેટલાક વિશિષ્ટ પ્રયોગો પ્રાપ્ત થાય છે. ઉત્તરાધ્યયન પણ તે જ કક્ષાનું આગમ છે. તેમાં અનેક સ્થળે વિભક્તિ-વિહીન શબ્દોનો પ્રયોગ મળે છે. અનેક સ્થળે હસ્વનું દીર્ધીકરણ અને દીર્ઘનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org