Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मुघा टीका स्था०५ उ०२ सू०३ गुल्मायश्चित्तनिरूपणम् ग्राह्यः अथ तं साघु गृह्णीयात , तदा तीर्थकृतामाज्ञा विराधिता भवेत् । शय्यातरस्य गृहे निवासवशात्तभैक्षमज्ञातं न भवतीति तदज्ञातत्वं स्वरूपतया न शुध्येत् । तथा-प्रत्यासन्नतया भैक्षपानादिनिमित्तं भूयोभूयस्तद्गृहे प्रविशतः साधोरूद्गमोऽपि न शुध्येत् । तथा-साधोः अविमुक्तिः-लोभो भवेत्स्वाध्यायश्रवणादिना आवजितः शय्यातरो दधिदुग्धादिकं प्रणीतं द्रव्यं साधये दद्यात् । साधुश्च तद्ग्रहणलोलुपतया तद्गृहं न परित्यजेदिति । तथा-अलाघवता-प्रचुरविशिष्टान्नपानादि लाभेन शरीरालाघवता प्रचुरवस्त्रादिलाभेन उपकरणालाघवता च भवेत् । तथा दुर्लभशय्या- येन किल शय्या दीयते, तेन आहाराद्यपि देयम्" इति भयाद् गृहिणः शय्या न प्रयच्छेयुः, ततश्च साधूनां दुर्लभा शय्या भवेत् । इत्थं साधु इसे लेता है, वह तीर्थंकरोंकी आज्ञाका विराधक होता है१, दूसरा शय्यातरके गृहमें निवासके यशसे उसका भक्ष अज्ञात नहीं रहता है, अतः उसकी अज्ञातता स्वरूपसे शुद्ध नहीं होतीहै२, तीसरे उसके प्रत्यासन्न (समीप)होनेसे भैक्ष पान आदिके निमित्त बार२ उसके घरमें प्रवेश करनेवाले साधुका उद्गम दोष भी शुद्ध नहीं होताहै ३, चौथे साधुको ऐसा लोभ भी हो जाता है, कि स्वाध्याय श्रवण आदिसे आकृष्ट हुआ शय्यातर मेरे लिये प्रणीत पुष्ठिकर दहि दुग्ध आदि द्रव्य देगा। इस प्रकारके लोभसे आकृष्ट हुआ साधु उसके घरको नहीं छोडता है, प्रचुर विशिष्ट अन्न पान आदिके लाभसे उसके शरीरमें अलाघवता एवं प्रचुर वस्त्रादिके लाभसे उपकरण सम्बन्धी अलाघचता हो सकती हैं, तथा-दुर्लभशय्या-"जो शय्या स्थान देता है, वह आहार आदि તેને લે છે. તે તીર્થકરોની આજ્ઞાને વિરાધક બને છે. વળી શય્યાતરના ઘરમાં નિવાસને લીધે તેને ભક્ષ (લેજનની સામગ્રી) અજ્ઞાત રહેતું નથી, તેથી તેની અજ્ઞાતતા સ્વરૂપની અપેક્ષાએ શુદ્ધ હેતી નથી વળી તેની સમી. પમાં જ રહેતા હોવાને કારણે આહારપાણ આદિને માટે વારંવાર તેના ઘરમાં પ્રવેશ કરનાર સાધુને ઉદ્ગમ પણ શુદ્ધ હેતે નથી વળી સાધુના મનમાં એ લાભ થાય છે કે સ્વાધ્યાય શ્રવણ આદિ દ્વારા મારી તરફ આકર્ષિત થયેલે શય્યાતર મારે માટે ઘી, દૂધ, આદિ પુષ્ટિકર દ્રવ્ય આપશે. આ પ્રકારના લેભથી યુક્ત થયેલે સાધુ તેનું ઘર છેડતે નથી. પ્રચુર અન્ન આદિના લાભથી તેના શરીરમાં અલાઘવતા આવી જાય છે અને પ્રચર વસાદિના લાભથી ઉપકરણ સંબંધી અલાઘવતા આવી જવાને સંભવ રહે છે. तथा " दुर्लभशय्या " " २ शय्यास्थान है छ त साहारा पश"
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪