________________
प्रथमाध्ययने द्वितीयोद्देशकः
પૂર્વભૂમિકા – પહેવાં ઉદ્દેશકમાં સ્વ–પરસિદ્ધાંતનું નિરૂપણ કરવામાં આવ્યું છે. બીજી ઉદેશકમાં પણ સ્વ-પરસિદ્ધાંતનું જ નિરુપણ કરશે. પ્રથમ ઉદ્દેશકમાં કહેવામાં આવ્યું કે “બંધનના કવરૂપને જાણો ને તે બંધન તેડે ?? પરંતુ નિયતવાદીઓ આ બંધનને માનતાં નથી. એ જ વાત હવે કહેવામાં આવશે
मूलम्- आघायं पुण एसि, उववन्ना पुढो जिया ।
वेदयति सुहं दुक्खं, अदुवा लुप्पंति ठाणओ ॥१॥ અર્થ : પૂર્વોકત મને કેટલાંક એક ભિન્ન ભિને માન્યતા ધરાવતાં (નિયતિવાદીઓ)
પ્રતિપાદન કરે છે જે અલગ અલગ રૂપે સુખદુખ ભોગવે છે. અને પિતાનાં સ્થાનમાંથી
અન્યત્ર ચાલ્યા જાય છે. मूलम- न ते सयं कडं दुक्खं, कओ अन्नकडं च णं ।
सुह वा जइवा दुक्खं, सेहियं वा असेहियं ॥२॥ सयं कडं न अण्ोह, वेदयंति पुढो जिया।
संगइयं तं तहा तेसि इहमेगेसि आहियं ॥३॥ અર્થ : જે દુખ સ્વયકૃત નથી તે અન્યકૃત કેમ હોઈ શકે? જુદા જુદા છ સુખદુઃખ ભોગવે છે સિદ્ધિ વડે કે સિદ્ધિ વિના ઉત્પન્ન થવાવાળું સુખદુઃખ સ્વકૃત કે પરકૃત નથી
જો ભિન્ન ભિન્ન રૂપે સુખદુઃખને અનુભવ કરે છે તે પિતાનાં દ્વારા કે અન્ય દ્વારા ઉત્પન્ન થવાવાળું હોતું નથી તેમનુ તે સુખદુઃખ નિયત થયેલું જ છે ટિપ્પણી? – જી ભિન્ન ભિન્ન જે સુખદુઃખ ભોગવે છે તે નિયતિકૃતિ જ હોય છે સ્વકૃત
કે પરકૃત હેતુ નથી (આ નિયતિવાદી મત છે ) मूलम्- एवमेयाणि जंपंता, बाला पंडियमाणिणो ।
निययानिययं संतं अयाणंता अबुध्धिया ॥४॥ અર્થ : ઉપકત આ પ્રકારે કથન કરનારા નિયતવાદીઓ અજ્ઞાની છે ને પિતાને પડિત માનનારા
એવા એ નિયતવાદીઓ સુખ દુખને અંશે નિયત અને અંશે અનિયત છે એમ જાણનારા નથી તેથી બુદ્ધિ વિનાનાં જ છે અને તેઓ સમ્યક બોધને જાણતા નથી. ટિપણી - કોઈપણ કર્મની નિષ્પત્તિમાં પાંચ સમવાય કારણ છે કાળ, સ્વભાવ, નિયતિ,
કર્મ અને પુરૂષાકાર છે તેથી એકાંત નિયતિને માનનારા મિથ્યાત્વી છે.