________________
લધુવૃત્તિ-પ્રથમ અધ્યાય–પ્રથમ યાદ
[ ૯ વાસ્તવિક રીતે રુ, , જૂ, ન્ , અને શું ને બદલે અનુસ્વાર–બિંદુ વપરાય છે એથી એ બિંદુ વ્યંજન જ છે, પણ સ્વરરૂપ નથી તથા વિસર્ગ બિંદુ પણ અથવા ને બદલે વપરાય છે, એથી એ બિંદુ પણ વ્યંજનરૂપ જ છે પણ સ્વરરૂપ નથી.
હાલની નિશાળામાં બારાક્ષરી – બારાખરી – સાથે છેલ્લે “અં” “મ:' એમ શીખવવામાં આવે છે એટલે “મં” અને “મઃ' એ સ્વરરૂપ હોવાનો ભ્રમ થવાનો સંભવ છે, પણ ખરી રીતે અનુસ્વારબિંદુ અને વિસર્ગ બિંદુ કાઈ કાળે સ્વરરૂપ નથી જ; એ બંને વ્યંજનરૂપ જ છે.
ટુ ળ – અને મ્ ને બદલે અનુસ્વારને ઉપયોગ થાય છે, પણ કોઈ પણ સ્વરને બદલે ક્યાંય પણ અનુસ્વારને ઉપયોગ કદીય થત નથી તેથી અનુસ્વારને સંબંધ વ્યંજન સાથે હોવાથી તે વ્યંજનરૂપ છે.
ને બદલે જ વિસર્ગ વપરાય છે, પણ કોઈ પણ સ્વરને બદલે ક્યાંય પણ વિસર્ગ વપરાતું નથી તેથી, વિસર્ગને સંબંધ પણ વ્યંજનની સાથે હોવાને કારણે તે પણ વ્યંજનરૂપ જ છે.
એ જ પ્રમાણે ૧૧૧૬ સત્રમાં જણાવેલ ઝુવાકૃતિ તથા )( ગજકુંભાકૃતિ એ બંને વણે પણ સદાય ? ને બદલે વપરાય છે તેથી તે બંને વર્ષે પણ વ્યંજન રૂપ જ છે, એ હકીકતના સમર્થન માટે જ આ નવમા સૂત્રની પછી વાઢિઃ બંનન સૂત્ર આવે છે. તેની એક બીજી વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવેલ છે–
ઘુ આર અહિ એટલે કની આદિન – કની પહેલાંના અર્થાત આ સૂત્રમાં કાદિ’ શબ્દમાં જે “ક” બતાવેલ છે તેની તદ્દન પાસેના – પહેલાંના એટલે કે આ સૂત્રની પહેલાંના સૂત્રમાં જે અનુસ્વાર અને વિસર્ગ જણાવેલા છે તેને પણ વ્યંજનરૂપ સમજવા. આમ વ્યાખ્યા કરીને અનુસ્વાર અને વિસર્ગની પણ અસંદિગ્ધપણે વ્યંજનસંજ્ઞા સમજવાની છે એ હકીકત આચાર્યશ્રી સૂચવે છે.
rઃ ૫શ્મન શાળા જે વર્ણોની આદિમાં “' આવે છે અને અંતે “હું આવે છે તે બધા જ વર્ગોનું નામ વ્યંજન છે. અહીં રોકાત્ ૧૧૩ સૂત્રને આધારે નીચે જણાવ્યા પ્રમાણે વ્યાજને સમજવાના છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org