Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala
View full book text
________________
લેખકીય
પ્રથમ આવૃત્તિના ઉત્થાનમાં અનેક વાતેા નિવેદન કરેલી હાવાથી આ આવૃત્તિમાં તેનુ પુનરુત્થાન કર્યુ નથી.
એકવાત ખાસ લખવી છે કે પ્રથમ આવૃત્તિમાં સાધ્વીશ્રીપદ્મલતાશ્રીના શિષ્યા સાધ્વીશ્રીવીરભદ્રાશ્રીએ સહાયકો વગેરેના સારે। સહકાર આપ્યા હતા અને આ બીજી આવૃત્તિમાં પણ સારા એવા સહકાર આપ્યા છે.
આ પુસ્તકમાં આર્થિક સહાયક, વળી પુરાવચનના લેખક ડો. રસેશ જમીનદાર રીડરનું અને ઈન્ચાર્જ સાહિત્ય સંસ્કૃતિ વિભાગ ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપક તેમ જ ઉભય પ્રીન્ટરેાનુ ઋણુ માનીએ તે ખોટું નથી આ પુસ્તકના પ્રકાશન પૂર્વે શુશ્રાવક પરભુદાસ ધરમસી મહેતાએ રા.રા. હરીપ્રસાદ શાસ્ત્રી, રા.રા. પ્રવીણચંદ્ર પરીખ, રા.રા. ચીનુભાઈ નાયક, રા.રા. રસેશચદ્ર જમીનદારનેા સંપર્ક કરાબ્યા હતા જેથી તેએશ્રીએ અનેક રીતે આ પુસ્તકમાં-ગ્રંથમાં દન આપ્યું છે. શ્રીમાન્ પ્રવીણચંદ્ર પરીખે આખા ગ્રંથની પ્રથમ આવૃત્તિ વાંચી આપી હતી. આ સર્વેશ્રીએ જે જે પ્રકારે સહકાર આપ્યા છે તે બધાના હું ઋણી છું.
મા
આ આવૃત્તિમાં સ્મૃતિદેષથી, મતિમ દતાથી યા પ્રેસદોષથી ભૂલ રહેવા પામી હોય તે સુધારવા અભ્ય ના.
જિજ્ઞાસુ વાંચકવર્ગ આ ગ્રંથના સદુપયોગ કરી શ્રીશત્રુંજય ગિરિરાજની યાત્રા કરી શ્રેય સાથે એવી મંગલ ભાવના.
અલ્પબુદ્ધિના પ્રતાપે ભૂલ સાહજિક છે તેા ભૂલની ક્ષમા યાચના.
મગદિન
શ્રીઆદિનાથ પ્રભુ પૂર્વીનવ્વાણુ વાર સમવસર્યા તે દિન
ફાગણ સુદ ૮, સ. ૨૦૩૮
Jain Educationa International
XVII
લિ.
શ્રીઆગમાદ્ધારક ઉપસ’પદ્મા પ્રાપ્ત શિશુ આ. કંચનસાગર
For Personal and Private Use Only
www.jainelibrary.org