________________
ક્ષપકશ્રેણી પ્રથમસંઘયણવાળા જીવો જ માંડી શકે છે. એટલે ક્ષપકશ્રેણીમાં ૧૭ સંઘયણ x ૬ સં૦ x ૨ વિહા૦ x ૨ સ્વર = ૨૪ ભાંગા જ થાય છે.
૮ ગુણઠાણાની જેમ મા/૧૦મા/૧૧માં ગુણઠાણે ૩૦નું જ ઉદયસ્થાન હોય છે સપ્તતિકા ચૂર્ણિ વગેરેના મતે ૩૦ના ઉદયના-૨૪ અને કર્મસ્તવાદિના મતે-૭૨ ઉદયભાંગા થાય છે. ક્ષણમોહગુણઠાણે ઉચ્ચસ્થાન-ઉoભાંગા -
ક્ષીણમોહગુણઠાણે ૧લા સંઘયણવાળા જ મનુષ્યો હોય છે અને ૩૦નું જ ઉદયસ્થાન હોય છે એટલે સાઇમનુષ્યને ૩૦ના ઉદયે ૬ સં૦ * ૨ વિ૦ x ૨ સ્વર = ૨૪ ભાંગા જ થાય છે. સયોગીકેવલીગુણઠાણે ઉદયસ્થાનઃ
સયોગી ગુણઠાણે સામાન્ય કેવલીને ૨/ર૬/૨૮/૨૯/૩૦ (કુલ૫) ઉદયસ્થાન હોય છે અને તીર્થકર કેવલીને ૨૧/૨/૨૯/૩૦/૩૧ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. ઉદયભાંગા:સામાન્ય કેવલીને
તીર્થકરકેવલીને ૨૦ના ઉદયનો ૧
૨૧ના ઉદયનો ૧ ૨૬ના ઉદયના ૬
૨૭ના ઉદયનો ૧ ૨૮ના ઉદયના ૧૨
૨૯ના ઉદયનો ૧ ૨૯ના ઉદયના ૧૨
૩૦ના ઉદયનો ૧ ૩૦ના ઉદયના ૨૪
૩૧ના ઉદયનો ૧ કુલ ૫૫ ભાંગા થાય છે.
કુલ ૫ ભાંગા થાય છે. અયોગીકેવલીગુણઠાણે ઉદયસ્થાનઃ1. અયોગીકેવલીગુણઠાણે ૮૯ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે.
A છઠ્ઠા કર્મગ્રંથના ટબામાં ૮ થી ૧૧ ગુણઠાણે ૩૦ના ઉદયના ૭૨ ભાંગા કહ્યા છે.
૩૧૦