________________
એટલે અપ્રમત્તગુણઠાણે ૨૯૩૦ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. ઉદયભાંગાઅપ્રમત્તગુણઠાણે સામાન્ય મનુષ્યના ૩૦ના ઉદયના- ૧૪૪ ભાંગા, વૈમનુષ્યનો ૨૯ના ઉદયનો. .૧ ભાંગી
૩૦ના ઉદયનો .૧ ભાંગો, આહારક મનુષ્યનો ર૯ના ઉદયનો...૧ ભાંગો ૩૦ના ઉદયનો..............૧ ભાંગો
કુલ ૧૪૮ ભાંગા થાય છે. અપૂર્વકરણગુણઠાણે ઉદયસ્થાન
અપૂર્વકરણાદિગુણઠાણે અપ્રમત્તદશા હોવાથી વૈOલબ્ધિવાળા મનુષ્યો વૈ૦શરીર અને આહારકલબ્ધિવાળા આહારકશરીર બનાવી શકતા નથી. તેથી સામનુષ્યને ૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે. ઉદયભાંગા
સતિકાની ચૂર્ણિમાં અને પૂ.મલયગિરિમહારાજકૃતટીકામાં કહ્યું છે કે, ૮મા ગુણઠાણે ૧લુ સંઘયણ જ હોય છે. તેથી સાવ મનુષ્યને ૩૦ના ઉદયના ૧૭ સંઘયણ x ૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ * ૨ સુસ્વર-દુઃસ્વર = ૨૪ ભાંગા જ થાય છે.
બીજા કર્મગ્રંથમાં કહ્યું છે કે, પ્રથમ ત્રણ સંઘયણવાળા જીવો ઉપશમશ્રેણી માંડી શકે છે. તેથી સામાન્ય મનુષ્યને ૩૦ના ઉદયના ૩ સંઘયણ x ૬ સં૦ x ૨ વિહ૦ x ૨ સ્વર = ૭૨ ભાંગા થાય છે.
(૫૭) ઇમુ સ્થાનં-૩૦, મત્ર વઘર્ષમતાર/વસંતનટ્સસ્થાનનુસ્વર-ટુ-સ્વર પ્રશસ્તા
प्रशस्तविहायोगतिभिर्भङ्गाः २४ । अन्ये त्वाचार्या बुवते-आद्यसंहननत्रयान्यतरसंहनन
युक्ता अप्युपशमश्रेणिं प्रतिपद्यन्ते, तन्मतेन भङ्गाः ७२। (૫૮) સમૂત્તતિમસંયતિ છે વિસરિ મપુત્રે.. (કર્મગ્રંથ-૨, ગાથા નં-૧૮)
૩૦૯