________________
તેથી સમ્યકત્વગુણઠાણે એકેડના-૪૨ વિકલ૦ના-૬૬, લબ્ધિઅપતિના૨, લબ્ધિ-અ૫૦મનુષ્યના-૨, વૈ૦શરીર સંયમીને ઉદ્યોતવાળા-૩ આહાડમનુના-૭, કેવલીના-૮ (કુલ-૧૩૦) ભાંગા ઘટતા નથી. દેશવિરતિગુણઠાણે ઉદયસ્થાન
દેશવિરતિગુણઠાણ સંશોતિર્યંચ અને મનુષ્યને જ હોય છે અને સંજ્ઞીતિર્યંચ-મનુષ્યને ૮ વર્ષ પછી જ દેશવિરતિ પ્રાપ્ત થાય છે તેથી દેશવિરતિગુણઠાણે સંશોતિર્યંચને-૩૦/૩૧(કુલ-૨)ઉદયસ્થાન હોય છે. વૈ૦તિપંચેને-રપ/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે.
સામાન્ય મનુષ્યને-૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે. વૈ૦મનુષ્યને-૨૫/૨/૨૮/૨૯ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે એટલે ૨૫/૨૭૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. ઉદયભાંગા
દેશવિરતિગુણઠાણે દુર્ભગત્રિકનો ઉદય હોતો નથી. તેથી સંજ્ઞી તિર્યંચને ૩૦ના ઉદયના ૬ સંઘયણ ૪૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ ૪ ૨ સુસ્વર-દુઃસ્વર = ૧૪૪ ઉદયભાંગા થાય છે. એ જ રીતે, સંશી તિર્યંચને ૩૧ના ઉદયના-૧૪૪ ભાંગા થાય છે અને સામનુષ્યને ૩૦ના ઉદયના-૧૪૪ ભાંગા થાય છે.
દેશવિરતિગુણઠાણે વૈશરીરવાળા તિર્યંચ-મનુષ્યને પરાવર્તમાન શુભ જ પ્રકૃતિનો ઉદય હોય છે. તેથી દરેક ઉદયસ્થાને એક-એક જ ભાંગો થાય છે. એટલે વૈતિપંચે)ને ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ના ઉદયે ક્રમશઃ ૧ + ૧ + ૨ + ૨ + ૧ = ૭ ભાંગા થાય છે અને વૈમનુષ્યને-૨૫/૨૭/૨૮/૨૯ના ઉદયે ક્રમશઃ ૧ + ૧ + ૧ + ૧ = ૪ ભાંગા થાય છે.
૩૦૭