________________
દેશવિરતિગુણઠાણે....
સાવતિર્યંચને ૩૦/૩૧ના ઉદયના..... ૨૮૮ ભાંગા,
સાઇમનુષ્યને ૩૦ના ઉદયના.... ૧૪૪ ભાંગા, વૈવતિના ........... ........................ ૭ ભાંગા, વૈમનુષ્યના.
.... ૪ ભાંગા,
કુલ..............૪૪૩ ભાંગા થાય છે. પ્રમત્તગુણઠાણે ઉદયસ્થાન
પ્રમત્તાદિગુણઠાણા મનુષ્યને જ હોય છે અને ૮ વર્ષ થયા પછી જ સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે એટલે પ્રમત્તગુણઠાણે.... સાઈમનુષ્યને ૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે.
વૈમનુષ્યને ૨૫/૦૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. આહારકમનુષ્યને ૨૫/૨/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. એટલે પ્રમત્તગુણઠાણે ૨૫/૦૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. ઉદયભાંગાપ્રમત્તગુણઠાણે... સાઈમનુષ્યને ૩૦ના ઉદયના..૧૪૪ ભાંગા,
વૈમનુષ્યના.......... ૭ ભાંગા, આહારકમનુષ્યના .. ૭ ભાંગા,
- ૧૫૮ ભાંગા થાય છે. અપ્રમત્તગુણઠાણે ઉદયસ્થાન
અપ્રમત્તગુણઠાણે સંયમી અપ્રમત્ત હોવાથી આહારકશરીર કે વૈશરીર નવું બનાવતો નથી. પરંતુ ૬ઢા ગુણઠાણે આહારકશરીર કે વૈશરીરની રચના કર્યા પછી તે જીવ સાતમે ગુણઠાણે આવે છે એટલે અપ્રમત્તગુણઠાણે વૈમનુષ્યને ૨૯/૩૦ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે.
આહારકમનુષ્યને ર૯/૩૦ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. સામાન્ય મનુષ્યને ૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે
૩૦૮