Book Title: Sanyam Raksha Ange Mari Manovyatha
Author(s): Deepchand Vakhatchand Mehta
Publisher: Deepchand Vakhatchand Mehta

View full book text
Previous | Next

Page 11
________________ નથી. એ મહાપુરુષ એટલેથી જ ન અટક્યા, પરંતુ પોતાની હયાતી ન હોય ત્યારે પણ પાતાના મુનિસમુદાય સાધુજીવનનુ" યથાર્થ પરિપાલન કરે તે માટે થઇને તેઓશ્રીએ ૧૧ કલમનુ” એક બંધારણ પણ રચ્" હતું. સાધુ-સાધ્વીના સ'સારત્યાગ એળે ન જાય અને આત્મસાધનાથી પીછેહઠ ન થાય તે માટેની કેટલી ચીવટ હશે એ પૂજ્ય પુરુષમાં ! ૮ ગુચ્છાધિપતિ ’ પદની સાકતા આ મહાપુરુષમાં ખરાખર જોવા મળતી હતી, તે વાત તેઓશ્રીનુ* આ બંધારણ જોતાં સ્પષ્ટ સમજાય છે. પર'તુ, આજે એ બંધારણના છડેચેાક ભંગ તથા નાશ તેમના જ પટ્ટધર અને આજે ગચ્છાધિપતિપદે બિરાજતી વ્યક્તિના હાથે થતા જોવા મળે છે અને તેની સાથે સમુદાયના સાધુ-સાધ્વીંગણુનાં ચારિત્રમાં પણ દિનદહાડે વધુ ને વધુ શિથિલતા ઘર ચાલતી જાય છે. તેમ જ બંધારણની ૧૧ કલમા પૈકી એકનુ પણ ચથા પાલન થતું નથી, તે જોઈને ઉંચે અપાર આઘાત તથા વ્યથા થઈ રહી છે, જે અસહ્ય છે. ચાલ્યા ૫. અત્યાર સુધી તે હુ' માનતા હતા કે અમારે ત્યાં બધું ખરાખર જ ચાલે છે, ફાઈ જ ખામી નથી; પરંતુ પાંચ વર્ષ પહેલાં મને સ્પષ્ટ પ્રતીતિ થઈ કે અમારે ત્યાં પણ ગરબડ છે જ, અને તે પણ નાનીસૂની નહિ, કે ગમે તે વ્યક્તિમાં નહિ, પણ જે અમારા સૌના મેાભી ને ગુરુ ન માદક છે તેમનામાં જ ને તેમની પાસે જ. જે વ્યક્તિને ખાતર પ્રાણ આપી દવા પણ તૈયાર હોઇએ; જેમને દેવ કરતાંય અધિક ગણીને પૂછ્યા.-માન્યા હોય; જેમના વચનને બ્રહ્મવાક્ય માનીને જ હાઇએ, તે વ્યક્તિમાં જ જ્યારે ન કલ્પી શકાય તેવી ક્ષતિ જોવા-જાણવા મળે, અને તે વ્યક્તિની છત્રછાયામાં જ અંધેર ચાલતુ અનુભવવા મળે ત્યારે કઈ વ્યક્તિને આઘાતના આંચકા ન આવે ? મને પણ અસહ્ય આંચકા લાગ્યા. ન તે જ પળથી મે* તેમને છેાડ્યા. પરતુ મને થયું કે માત્ર છેડી દેવાથી દહાડા નહિ વળે. એ વ્યક્તિથી હુ' ધર્મ પામ્યા છે, તા હવે મારી ફરજ થઇ પડે છે કે એ વ્યક્તિ ધમાથી વિપરીત વતતી હાય તા તેન ધર્મ માગે પાછી વાળવી ને અનથ કરતી અટકાવવી. આ મારી ધર્મ જ છે એમ સમજીને મે' તેએશ્રીને છેલ્લા પાંચ વર્ષેા દરમ્યાન અનેકવાર વિનતીરૂપે ને નમ્રપણે પત્રા લખ્યા, તેએશ્રી દ્વારા થતા, અન તેઓશ્રીની છત્રછાયામાં ચાલતા અનર્થા ને અધર્મ તરફ ૮ | સયુરક્ષા અંગે નારી અનેાવ્યથા

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 218