Book Title: Sanyam Raksha Ange Mari Manovyatha
Author(s): Deepchand Vakhatchand Mehta
Publisher: Deepchand Vakhatchand Mehta

View full book text
Previous | Next

Page 10
________________ હશે, તે મેં માત્ર શાસ્ત્ર—સિદ્ધાંત અને શાસનની આનાથી રક્ષા થાય એવી ધબુદ્ધિથી જ કરી છે, એમ હું નિખાલસપણે કહીશ. ૩. શ્રી જિનશાસનને તેમ જ શ્રી જિનેશ્વરદેવેાએ સ્થાપેલા ચતુર્વિધ શ્રીસ ધના પ્રાણુ અથવા આધારસ્તંભ જો કાઈ હોય તેા તે શ્રી જિનશાસનની સાધુસસ્થા છે. આપણા સાધુ અને સાધ્વીજી જેટલાં પવિત્ર, તપાલક અને શુદ્ધ તેટલું જ શાસન પણ ઉન્નત અને આખાદ. અને સાધુ–સાધ્વી જેટલાં શિથિલ કે ભ્રષ્ટ તેટલું જ શાસનને પણ નુકસાન; આ મારી નમ્ર સમજ છે. માટે જ આપણાં સાધુ– એ સાધ્વીજીનુ જીવન તેમ જ સૌંચમ અત્યંત વિશુદ્ધ કાટિનું, રહેવુ. જોઈએ એ બાબતને મે” કાયમ અગ્રિમતા આપી છે. મને એ પણ ખરા અર સમજાયુ` છે કે સાધુ-સાધ્વીજી મહારાજોના સયમપાલનમાં ક્યાંય પણ જો કચાશ હાય તા તેની પૂરી જવાબદારી ગચ્છાધિપતિ આચાર્ય - દેવની હાય છે. અને આ જવાબદારી ચા પણે નિભાવી શકે એવુ' સામ મને શ્રી આચાર્યં શ્રી વિજયરામચંદ્રસૂરિજી મ. સા.માં જણાયુ* હાવાથી જ મે” તેઓશ્રીને ગુરુ તરીકે સ્વીકાર્યાં હતા. પણ છેલ્લા કેટલાક સમયથી તેમની અચાન્ય પ્રવૃત્તિઓથી મને બરાબર સમજાઈ ગયુ* છે કે હું કેવળ ભ્રમણામાં હતા, ને મારી આ વŪજૂની માન્યતા ને શ્રદ્ધા પણ ખાટી જ હતી. હું જેમને સંયમના રક્ષક અને શાસ્ત્ર સિદ્ધાંતના વફાદાર સમજતા હતા તે વ્યક્તિ ખુદ ગચ્છાધિપતિજ એ બધાથી ખૂબ દૂર હતા અને છે, એમ મને ખાતરી થઈ ચૂકી છે, અને તેનુ મને ઘણું ઘણુ* દુઃખ છે. ૪. આજે આપણા પૂજનીય સાધુ-સાધ્વીજીઓ પૈકી ઘણાઓમાં આચારશિથિલતાએ માઝા મૂકી દીધી છે, એમ નરી આંખે જોઈને પણ કહી શકાય તેમ છે. નજીકના જ ભૂતકાળમાં થઈ ગયેલા આપણા ભવભીરૂ, સચમપાલક અને સૌંઘહિતચિંતક પૂજ્યપાદ આચાર્ય દેવશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા તેઓશ્રીના સમકાલીન અન્ય અનેક પૂજ્ય મહાપુરુષા, સાધુ-સાધ્વીએના સયમની શુદ્ધિ જળવાય તે માટે રાત-દિવસ સભાનપણે પુરુષાર્થ કરતા હતા, તે બહુ જૂની વાત સચમરક્ષા અ ંગે મારી મનેાવ્યથા / ૭

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 218