________________
પૃથ્વીના ઇતિહાસ
૨૯ ટકા ભાગ
ચેારસ માઇલ છે. આ રીતે પૃથ્વીની સપાટીને જમીનને છે, જ્યારે ૭૧ ટકા ભાગ પાણીથી ઢંકાએલા છે. પૃથ્વીની ધરી એની કક્ષાની કાટખૂણે નથી, પરંતુ લખથી ૨૩૦ નમેલી છે. આથી કરીને સૂર્યની ફરતે આખી મુસાફરી કરે તે દરમ્યાન રાત્રિ અને દિવસની લંબાઈમાં ફેર પડે છે. તે ધરી કક્ષાથી બરાબર કાટખૂણે ાત તા હમ્મેશાં દિવસ અને રાત્રિ એક સરખાં જ હાત. આ ઉપરાંત પૃથ્વીની ધરી પણ સૂર્યચંદ્રના આકર્ષણને લઈને સ્થિત રહેતી નથી, પરંતુ એક નાના સરખા વર્તુલમાં એની દિશા બદલાયાં કરે છે. એ ચકકર ૨૧,૦૦૦ વર્ષમાં પૂરું થાય છે. આમ ધરીની અસ્થિરતાને લઈને ઉત્તર અને દક્ષિણ ધ્રુવની જગ્યા પણ બદલાયાં કરે છે.
પૃથ્વીનું ગુરુત્વમધ્યબિંદુ દક્ષિણ ગાળાર્ધમાં છે અને પૃથ્વીની આકૃતિના મધ્ય સાથે એક થતું નથી. પૃથ્વીને સમતેાલ રાખવા પૃથ્વીના દક્ષિણ ભાગ ભારે હાવાથી સમુદ્રને પ્રમાણમાં હલકા વિસ્તાર એ દિશામાં ધણા વધુ છે. જો કાઈ કારણથી પૃથ્વીનું ગુરૂત્વમધ્યબિંદુ બદલાય તેા ભારી પ્રદેશ તરફ સમુદ્ર ધસી જાય છે. આમ બનવાની એક શકયતા છે. દક્ષિણ ગાળાર્ધમાં બરફ જમા થતા જાય છે, અને એથી ધણા લાંમા કાળ જતાં કદાચ એ ભાગ હજી પણ વધુ ભારે અને તેા ઉત્તર ભાગના સમુદ્રનાં પાણી દક્ષિણ તરફ ધસી જાય. આ રીતે ભૂતકાળમાં વારંવાર સમુદ્રના ફેરફાર થયા હાય, એ સંભિવત છે.
પૃથ્વીના ઇતિહાસ તપાસવા પ્રથમ પૃથ્વીની હાલની સ્થિતિથી તદન પરિચિત હેાવું, એ આવશ્યક છે. પૃથ્વીનું કદ માણસના કદથી ૮૦ લાખ ગણું મોટું છે. આથી એની સપાટીના નાના ભાગ ઉપર ઊભા રહી ભાગ્યે જ ત્રણ ચાર માઈલની ક્ષિતિજ દેખતા મનુષ્યને સમસ્ત પૃથ્વીને ખ્યાલ આવતાં કેટલી મુશીબત પડે એ સહેજે કલ્પી શકાય એમ છે. અત્યારે તે। આપણે માત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com