________________
જ્વાળામુખી અને ધરતીકંપથી થતા ફેરફારા
કહેવામાં આવે છે) દક્ષિણ અમેરિકામાં છે. એ હાર મધ્ય અમેરિકા, (મેક્ષિકા, અને ઉત્તર અમેરિકાના પશ્ચિમ કિનારે આગળ વધે છે. ત્યાંથી કામકાટકા થઈ જાપાન તરફ જાય છે. ખીજે પટે ફીલીપાઇન ટાપુ, સુન્ડા સમુદ્રમાં થેંઈ ન્યુઝીલાન્ડ તરફ જાય છે. બીજો કેસ્પીઅન પટા લીપારી ટાપુ, એટ્ના, વીસુવીઅસ, ઈજીઅન ટાપુ વગેરે સ્થળામાં થઈ પસાર થાય છે. એટ્ટલાન્ટીક પટે આઈસલેન્ડ, આઝાર, મડીરા, કેનેરી ટાપુ, પેડલીનીશીયન ટાપુ, મેાનાલેાઆ વગેરે સ્થળામાં થઇ પસાર થાય છે.
૫
યુરોપમાં મુખ્ય છે. જાગૃત જ્વાળામુખી છેઃ વીવીઅસ, એના, સ્યુએલી, સેન્ટારીન, વાના, અને નીસીરેસ; એશીઆમાં ચાવીસ છે, આફ્રીકામાં દશ, ઉત્તર અમેરિકામાં વીસ, મધ્ય અમેરિકામાં પચીસ અને દક્ષિણ અમેરિકામાં સાડત્રીસ છે. એ સિવાય મેટા ભાગના જ્વાળામુખી સમુદ્રમાં આવેલા ટાપુઓમાં હાય છે. ઉત્તર ધ્રુવમાં ફક્ત એક જાન મેયન નામને જવાળામુખી છે. હિંદુસ્તાનમાં હાલ સજીવ જ્વાળામુખી છેજ નહીં. મલાયાના સજીવ જ્વાળામુખીની સુંડા નામે એળખાતી હારની લીટી આગળ વધારીએ તેા એમાં અંગાળના ઉપસાગરમાં આવેલા કેટલાક મૃત જ્વાળામુખી આવે છે. મેરન (ઉજ્જડ) ટાપુ નામે એળખાતા મૃત જ્વાળામુખી એમાં મુખ્ય છે. એ આંદામાનથી પૂર્વે આવેલા છે. હાલ એના જૂના શંકુનું ખવાઇ ગએલું શિખર અને મુખ આગળને। ભાગ નજરે પડે છે; અને ઉપરથી માત્ર એ એક માઈલના વ્યાસને ધેરાવે છે. એના શિખરનું નવું શંકુ દુરીથી ૧,૦૦૦ ફુટ ઉંચે આવેલું છે. એ શંકુના ભીતરને ભાગ લગભગ હુન્નરાફુટ ઊંડા છે. આ જ્વાળામુખી છેલ્લા ૧૯૮૯માં ફાઢયા હતા. એમ કહેવાય કે ૧૮૦૩ની સાલમાં એ થેાડા વખત સજીવ રહ્યો હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com