________________
ધરતીક પ
પડી અંદરથી પાણી અને કાદવ પ્રસરી રહ્યો હતા. ચારથી છ -હજાર માણસો મરણ પામ્યાં હતાં.
=
૧૯૦૫ના ધરતીકંપ એથી ભયંકર હતા અને સવારે છ વાગે વાથી બધાં માણસા ઘરમાંથી બહાર જવા પામ્યાં ન હતાં. આશરે વીસ દ્વાર માણસા એ ધરતીકંપ વખતે નાશ પામ્યાં હશે, એમ માનવામાં આવે છે. વળી આ ધરતીકંપના વિસ્તારમાં ધણા શહે। આવવાથી અત્યંત નુકસાન થયું હતું. કાંગરા, ધર્મશાલા વગેરે તદ્દન નાશ પામ્યાં હતાં, અને આસપાસનાં ગામડાંમાં પશુ ૨૦ થી ૩૦ ટકા વસ્તી ધર નીચે દટાઈ જઈ મૃત્યુ પામી હતી.
બિહારના ૧૯૩૪ને ધરતીકંપ કેટલાક વૈજ્ઞાનિકના મત પ્રમાણે ઇતિહ્રાસના મેટામાં મેટા ધરતીકંપમાંના એક ગણી શકાય. એ વખતે ઉત્પન્ન થયેલા કંપની અસર હજારા માઈલ સુધી થઈ હતી, પરંતુ મુખ્ય નુકસાનવાળા પ્રદેશને વિસ્તાર લગભગ ૧૫,૦૦૦ ચેા. માઈલ હતા. સ્કાટલેન્ડ જેવડા અને પાંચગણી વસ્તીવાળા પ્રદેશ. ધરતીકંપથી તદ્દન પાયમાલ થઈ ગયા. ઉત્તર . આહારનાં શહેરામાં એક પણ એવું ધર નથી કે જેમાં સહેજસાજ પણ નુકસાન થયું ન હેાય. દ્વારા ધરાની એક દિવાલ પણ ઉભી રહી નથી. માંગીર શહેરમાં તા કેટલાક મહેાલ્લાના રસ્તાનું સ્થાન શેાધવાનું પણ લગભગ અશકય થઈ પડયું હતું. જમીનમાં ફ્રાટ પડી અંદરથી પાણી અને રેતીવાળા કાદવ નીકળ્યેા હતેા, જેથી મોટા વિસ્તારની જમીનના પડને નિરૂપયેગી કરી મૂકયું. ઉત્તર બિહારના ઘણાખરા માર્ગો પણ તૂટી ગયા હતા. રેલ્વે, ટેલીગ્રાફ, ધારી રસ્તા પુલ વગેરે સર્વેને પારાવાર નુકસાન પહોંચ્યું. કેટલાક પ્રદેશમાં આસપાસની જમીનના ચીરા અને કાદવ કિચડને લીધે, કાપણુ સાધન પહોંચાડવું અશકચ થઈ પડયું હતું. એ ઉપરાંત ગામડાંમાં શેરડીના મુખ્ય પાક સદંતર નાશ પામ્યા. સાત મેાટી ખાંડની મીલે નાશ પામી. દુજારા ચેારસ માઈલ જમીનમાં કાટ પડી ગઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com