________________
પૃથ્વીના ઇતિહાસ
કાઈ કાઈ નાશ તેા સર્જાયા જ છે. તેા કયા નાશ વધુ સંભવિત
છે, એ પ્રમાણમાં ઉતારીએ.
વિનાશનું કારણ.
ધૂમકેતુ કે અકસ્માત્...
અગ્નિ
પ્રલય
જલનાશ
હિમ હવાવિનાશ
૧
...
ઉપરનું પ્રમાણ જોતાં જણાય છે કે સૌથી હિમનેા ભય વિશેષ
છે. એ કયારે આવશે ? ખાસ કરીને હિમના ભય સૂર્યના વય ઉપર આધાર રાખે છે. સૂર્ય યુવાન હાય તેા અબજો વર્ષ સુધી ચિંતાનું કારણ નથી, પરંતુ જે યુવાનીના મધ્યાહ્ન કાળમાંથી પસાર થઈ હવે વૃદ્ધાવસ્થાની ક્ષિતિજે પહોંચ્યા હાય તેા ભય આવી ઊભા રહેતાં બહુ સમય ન લાગે. અનેક જાતના નવા સિદ્ધાન્તા અને અનુમાના ખાંધતાં વૈજ્ઞાનિક કલ્પે છે કે નિહારિકાના મધ્યમાં જન્મેલા સૂર્ય દશહજાર અબજ (૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦) વર્ષોં સુધી ભમ્યા છે. વિશ્વના તારાની અવસ્થાની સમાલાચના કરતાં એમ લાગે છે કે સૂર્યાં હજી જીવનના મધ્યાહ્ને છે. હજી કંઈ નહીં તેા ખીજાં દશ હજાર અબજ વર્ષ જરૂર ગાળી શકશે. એટલાં વર્ષોમાં હાવિનાશ તે નહીં જ થાય. આજે તે પરમાણુના પરિવર્તનના અખતરા બહુ જ સફળતાથી ચાલી રહ્યા છે. એટલે હવા ખૂટશે તે મનુષ્ય નવી ઉત્પન્ન કરી લશે. પરંતુ ઉષ્ણતાએટલે શક્તિ-ખૂટશે તેા સર્વ સાધને નિરુપયેગી થશે. એમ છતાં દશ હજાર અબજ વર્ષ એ કલ્પનાતીત સંખ્યા લાગે છે. એટલામાં વિજ્ઞાન શું નહીં શેાધશે? સૂર્યની ઉમ્મરના પ્રમાણમાં જગત ઉપર
૧૦૮
...
...
...
...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સેકડે ટકા.
૧
૧
૧૫
૮૦
www.umaragyanbhandar.com