________________
જ્વાળામુખી અને ધરતીકંપથી થતા ફેરફાર કિલ્લા નજીક લાવા આવી પહોંચ્યો ત્યાં સુધી ભાગી જવાની પરવાનગી આપી નહીં. લાવા કિલ્લે તેડી શહેરમાં દાખલ થતાં લોકોને ગૃહમાં અને શેરીમાં બાળી મૂક્યાં.
કીલુઆના જ્વાળામુખીમાંથી ૧૮૪૦માં નીકળેલા લાવાને પ્રવાહે ૧૧ માઈલ સુધીના વિસ્તારનું જંગલ ખાળી મૂક્યું હતું; અને છેવટે એ પ્રવાહ સમુદ્રમાં બે ફલ્ગ આગળ વધ્યો હતો.
૧૯૩૨માં એડીસમાં એક ભયંકર જ્વાળામુખી ફાટયો હતો. એ વખતે વાલપરીસો અને બીજાં શહેરે આખી રાત હલમલી રહ્યાં હતાં. જ્વાળામુખીના મુખમાંથી જે રાખ અને પત્થરના ગોટેગોટા બહાર ફેંકાયાં હતા એ રાખના જથ્થાએ ગુજરાત જેવડા પ્રદેશ ઉપર રાખની પથારી પાથરી દીધી હતી. એમાંથી નીકળતા વાયુને લીધે આસપાસનું વાતાવરણ ઝેરી બની ગયું હતું. ત્રણ દિવસ જતાં લગભગ સાત જવાળામુખી એક સાથે જાગૃત થયા. રાખ અને ધૂળનાં વાદળથી આસપાસને પ્રદેશ અંધકારમય બન્યો હતો. બંનેએર શહેર જે ૭૦૦ માઈલ દૂર હતું ત્યાં ૩,૦૦૦ ટન જેટલે કચરો જમાં થયો હતો.
૧૮૪૩ માં જાવાના ગલ્લુર પર્વતમાંથી ૩ કરોડ ટન રાખ બહાર નીકળી હતી. ૧૮૧૫માં ઓરે ફોટતાં એના શિખરનો ત્રીજો ભાગ ઉડી ગયો હતો. ૨૧૦ માઇલના ઘેરાવામાં થી નીકળેલી રાખને ૨ ફુટ જાડ થર બાઝયા હતા. એથી મારાં જંગલે નાશ પામ્યાં હતાં, નહેર પૂરાઈ ગઈ હતી અને પ્રાણુનાં મોટાં ટોળાં અને ઘણુ મનુષ્યો પણ મરી ગયાં હતાં. જ્વાળામુખી ફાટતી વખતે થયેલા અવાજે લગભ: ૫૦૦ માઈલ દૂર સંભળાયા હતા. Jo૮૮૩માં એકાએક જાગૃત થયેલ દ્વારા આને જ્વાળામુખી (ખાસ બેંધવાલાયક છે. લાંબી ગાઢ નિદ્રામાં સૂતેલે એ રાક્ષસ 'જાગૃત થયો. એની શરૂઆત ધરતીકંપના આપણાંથી વારંવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com