________________
ધરતીક પ
કેન્દ્ર સમુદ્રમાં હાવાથી દરઆનું તાક્ાન પણ ફાટી નીકળ્યું હતું. એ વખતના ધરતીકંપના આંચકા એટલા સખત હતા કે પૃથ્વીની સમગ્ર સપાટી ધ્રુજી ઉઠી હતી. એ જ વર્ષમાં એપ્રિલની ૩૧ મી તારીખે ફરીથી એક ભયંકર ધરતીકપ થયા અને એને લઈ તે પણ હજારા માણસા અને ઈમારતો નાશ પામ્યાં. જમીનમાં ઠેર ઠેર ચીરા પડી ગયા અને કેટલેક ઠેકાણે પાછા સંધાઈ પશુ ગયા હતા. ખાસ કરીને સાન ફ્રાન્સીસ્કા શહેરમાં ખૂબ નુકશાન થયું હતું.
LO:
ધરતીકંપથી ખાસ કરીને નપાનને ખૂબ સહન કરવું પડે છે. ૩૦ થી ૪૦ વર્ષને અંતરે ત્યાં અત્યંત ભયાનક ધરતીક ંપ થતા રહ્યા છે. ૧૮૯૧ ના આટાબરની ૨૮ મી તારીખે એવા ભયાનક ધરતીકંપ થયે હતેા. એ વખતે ૮,૦૦૦ માણસેા મરી ગયાં, લગભગ ૧૦,૦૦૦ ઘાયલ થયાં, ૪૦ થી ૫૦ હજાર ધરા નાશ પામ્યાં અને ૧૨,૦૦૦ ધરા જીર્ણ થઈ ગયાં. ધરતીક પતા પહેા આંચકા લાગ્યા પછી કેટલાયે દિવસે સુધી નાના આંચકાએ લાગતા રહ્યા અને એ દરેક આંચકા પહેલાં તાપાના જેવા ભયાનક અવાજો આવતા રહ્યા હતા. ધરતીક'પથી થયેલા પારાવાર નુકશાનમાં વાવાઝોડા અને વરસાદે ઉમેરે કર્યાં. કહેવાય છે કે એ વખતે લોકો લગભગ ગાંડા જેવા થઈ ગયા હતા. આસપાસ મહેાલ્લામાં ડેલાં મુડદાં સડતાં હતાં અને ખરાબ બો પસરી રહી હતી. ધરતીક પના અવાજ સંભળાતાં લેાકેા હસતા હસતા મહાલ્લામાં નીકળી પડી. ધરતીકંપના આંચકાની રાહ જોતા હતા.
૧૯૨૩ ના સપ્ટેમ્બરની પહેલી તારીખે થએલા ધરતીકપે. તા ૧૮૯૧ના ધરતીક પથી પણ ભયાનક સ્વરૂપ પડયું હતું. એ ધરતીકંપથી ટાકિયાનું આખું શહેર નાશ પામ્યું હતું અને ઊલ્માં રહેલાં ધરા ત્યારપછી ફાટી નીકળેલી આમાં સ્વાહા થઈ ગયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com