________________
પૃથ્વીને ઈતિહાસ -હતાં. કેહામા શહેરમાં તે એક પણ ઘર ઉભુ રહેવા પામ્યું - ન હતું. મૃત્યુને આંકડે આશરે નીચે મુજબ લેખવામાં આવે છે?
ટેકિયે ૧,૧૦,૦૦૦ માણસો
કાહામા ૩૦,૦૦૦ , કામાકુરા ૧૦,૦૦૦ ,
મીયુરા ૧૦,૦૦૦ , ટોકિયોમાં ૯૩ ટકા ઘર નાશ પામ્યાં અને કેહામાનાં ૭૧,૦૦૦ ઘર સામટાં ભોંયભેગાં થયાં હતાં. એ સ્થળની આસપાસ ગામડાંમાં પણ પુષ્કળ નુકસાન થયું હતું. રેલ્વે લાઈન, ટેલીગ્રાફના તારે, પાણીના નળે વગેરે સર્વને ઘણું નુકસાન પહોંચ્યું હતું. જાપાનને આ ધરતીકંપથી થયેલું જાનમાલનું નુકસાન તેની કોઈપણ લડાઈમાં થયેલા નુકશાનથી વધુ હતું. આમ છતાં એ ઉદ્યોગી અને ખંતીલી પ્રજાએ થેડાજ વખતમાં એ શહેરની પુનર્ધટના કરી અને એક બે વર્ષમાં પાછાં પગભર કરી દીધાં.
- હિંદુસ્તાનમાં ગયાં ડાં વર્ષોમાં ખાસ નોંધવા લાયક ચાર ધરતીકંપ થયા છે; એક ૧૮૯૭ના જુનની ૧૨ તારીખે થયો હતો, બીજે ૧૯૦૫ ના એપ્રીલની એથી તારીખે થયો હતો. ત્રીજો ૧૯૩૪ના જાનેવારીમાં થયેલ બિહારને ધરતીકંપ અને છેલ્લો ૧૯૩૫માં થયેલ કટાને ધરતીકંપ.
૧૮૯૭ને ધરતીકંપ લગભગ બપોરે ૧૧ પછી થયો હતો. એટલે માણસની મરણસંખ્યા બહુ વધી નહીં, પરંતુ ખેતીવાડી અને માલમિક્તને બહુ જ નુકશાન પહોંચ્યું. એનું કેન્દ્ર આસામમાં હતું અને ખાસ કરીને શલોંગ, ગૌહતી અને ચેરાપુંજી શહેરમાં વધુ અસર થઈ હતી. ગલપારા શહેરમાં બ્રહ્મપુત્રા નદીનાં પાણી ફરી વળ્યાં હતાં. ગૌહતી અને શિલોંગમાં ઘણાંખરાં ઘરે જમીનદોસ્ત થયાં અને આસપાસના પ્રદેશના રસ્તામાં ફાટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com