________________
પૃથ્વીના ઇતિહાસ
મોટા ધરતીકંપ વખતે જમીનમાં મોટી ફાટા પડી જાય છે અને એ માઈ લે તે માઈ લે। સુધી તૂટક તૂટક વિસ્તાર પામે છે. ઘણી વાર એવી ફાટામાં ધરા અને રસ્તાઓ સમાઈ જાય છે. બિહારના ૧૯૩૪ ના ધરતીકંપમાં એવી અનેક ફાટે જમીનમાં પડી ગઈ હતી. કેટલેક ઠેકાણે એ ફાટમાં મનુષ્યા પણ ગરક થઈ ગયાં હતાં.
૭૬
ધરતીકંપને લીધે દર વર્ષે જગતમાં જાનમાલની ભયંકર ખુવારી થતી રહે છે. ઈટલી દેશમાં દરેક મેટા ધરતીકંપ વખતે સરાસરી ૪,૨૨૨ માણસાનું મૃત્યુ થાય છે, અને નાના ધરતીકંપ વખતે ૯૦ માણસનું મૃત્યુ થાય છે. જાપાનમાં પણ દરેક મેાટા ધરતીકંપ વખતે ૩,૯૦૦ માણસાના જાન જાય છે, જ્યારે નાના આંચકા વખતે ૧૭૦માણુસા મરણ પામે છે. આ પ્રમાણે આખી દુનિઆમાં દર વર્ષે લગભગ ૧૪ થી ૧૫ હજાર માણસો ધરતીકંપના ભાગ થઈ પડે છે. બીજા અકસ્માતના પ્રમાણમાં આ સંખ્યા નજીવી જ ગણી શકાય. કારણ કે એકલા અમેરિકા( યુનાઈ ટેડ સ્ટેઈટ્સ ) માત્ર મેટરના અકસ્માતથી જ એથી વધુ મૃત્યુ દર વર્ષે નાંધાય છે. આમ છતાં ધરતીકંપથી ખેતીવાડી અને મિલ્કતનું પારાવાર નુકસાન થાય છે. હજારા કુટુંબે ધરબાર અને માલમિલ્કત વિનાનાં થઈ ય છે. કેટલાંયે મનુષ્યા મૃત્યુના મુખમાંથી બચ્યા છતાં અપંગ અને નિરાધાર થઈ જાય છે. બિહાર કે જાપાનના ધરતીકંપા એની સાક્ષી પૂરે છે.
૧૯૦૬ના જાન્યુઆરીની ૩૧ મી તારીખે અમેરિકાના પશ્ચિમ કિનારે કાલંબીઆ પ્રદેશમાં એક ભયંકર ધરતીકંપ થયા હતા. એને લઈને કેટલાંયે શહેરા અને ગામડાં નાશ પામ્યાં હતાં; અને ખાસ ધ્યાન ખેંચે એવી વસ્તુ તે એક ટાપુનું તદ્દન અદૃશ્ય થવું, એ હતી. એ ટાપુ સમુદ્રમાં ધીમે ધીમે સમાઈ ગયા હતા, એટલે ધણાંખરાં મનુષ્ય હેાડીમાં બેસીને બચી ગયાં હતાં. આ ધરતીકંપનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com