________________
૪
પૃથ્વીના ઇતિહાસ
ઉછળે છે અને આસપાસનાં સર્વ જીવંત પ્રાણી નાશ પામે છે. ૧૮૪૦ માં માનાલાઆમાંથી લાવાને ૨ થી ૩માઈલ પહેાળા અને ૨૦૦ ફુટ જાડા પટ નીકળ્યા હતા, જે ત્રણ દિવસમાં ત્રીસ માઇલ દૂર સમુદ્ર સુધી આગળ વધ્યા હતા. ત્યાં એ ૫૦ ફુટ ઉંચાઇએથી સમુદ્રમાં તુટી પડયો હતો. આ પ્રવાહ ત્રણ અઠવાડીઆં સુધી સતત ચાલુ રહ્યો. એને લીધે વીસ માલ સુધીના કિનારાના પાણી ગરમ થઇ ગયાં હતાં અને કાડે માછલી મરી ગઇ હતી. એ લાવાના પ્રકાશ સેા માઇલ સુધી લેવામાં આવતા હતા.
એટના યુરેાપમાં મેટામાં મોટા જ્વાળામુખી છે. મુખ્ય શંક સિવાય એના સેએક નાનાં મુખા આમ તેમ વિખરાયલાં છે. ૧૬૬૯માં એ સૌથી ભયાનક રીતે કાટયેા હતેા. મુખ્ય લાવાને પ્રવાહ ત્રણ ભાગમાં વિભક્ત થયા હતા. અને જેટલાં ગામામાંથી પસાર થયા એટલાં સર્વ ભસ્મીભૂત થયાં હતાં. ૧૬૯૩માં જ્યારે પાછા ફાટયા ત્યારે લગભગ હજાર જાનની નુકસાની થઈ હતી. ૧૮૬૩ માં એમાંથી સેા દિવસ સુધી ચાલુ વરાળ નીકળી હતી. એ સર્વ વરાળનું પાણી બને તા ૨૧૦૦ ફુટ પહોળું, રા માઈલ લાંબુ અને ૩૦ ફુટ ઊઁ સરાવર ભરાય. ૧૯૨૮ માં સે। ફુટ પહેાળા લાવાને પટ પસાર થવાથી રેલ્વે લાઇન બંધ થઈ ગઈ હતી. ૧૯૩૨માં વાયુ અને ધડાકા(Explosion ) સાથે થ્રેડે વખત જાગૃત રહ્યો હતા.
ઇ. સ. પૂ. ૭૯માં વીસવીઅસમાંથી નીકળેલા લાવા રસથી પેામ્પીઆઇ અને હરકયુલીઅમ શહેર નાશ પામ્યાં હતાં. ૧૬૩૧ માં મોટા ધરતીકપ અને અવાજો સાથે એ ફાટયા હતા. એની અંદરથી નીકળેલા લાવા રસ ૧૨ થી ૧૩ જગ્યાએ લગભગ પાંચ માઇલ લાંબા વિસ્તારમાં સમુદ્રને મળ્યે હતા. એ વખતે ૧૮,૦૦૦ માણસેા મૃત્યુ પામ્યાં હતાં. ટારેના ગર્વનરે લાકાતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com