________________
પક
સજીવ વસ્તુને ફાળે છે. નહેર અને પુસ્તા બાંધી પણ જમીનના પટ ઉપર વિશાળ પ્રદેશમાં મનુષ્ય ઘણું ફેરફાર કરી રહ્યો છે. નહેરથી જે જમીનમાં ખેતી ન થતી ત્યાં ખેતીની વનસ્પતિને લીધે જમીનના પડની ફેરફારી થશે અને પુસ્તા વગેરે બંધાવાથી નદીનાં પૂરની અસર વિસ્તૃત પ્રદેશ ઉપર થશે. રસ્તા, કૂવા, તળાવ, નહેર, ખાણ ભૂમાર્ગો, મકાન, પુલ, નાલ વગેરે રચનાઓ વડે જમીનની સપાટી ઉપર અનેકદેશીય ફેરફારને કારણભૂત મનુષ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com