________________
સજીવ વસ્તુના ફાળા
બિહાર અને એરિસામાંથી નીકળે છે. દર વર્ષે ૧,૬૦,૦૦,૦૦૦ ટન કાલસેા નીકળે છે, જેની ૬ કરાડ રૂપીઆની ઉપજ થાય છે. બંગાળ, બિહાર અને ઓરિસા વિભાગમાંથી નીચેનાં સ્થળે મુખ્ય કાલસાનાં પડેા છે અને તેમાંથી કેંાસમાં બતાવેલે કાલસા દર વર્ષે કઢાય છેઃ રાણીગંજ (પ૦,૦૦,૦૦૦ ટન), ઝરીઆ (૯૦૦૦,૦૦૦ ટન) ગીરીષ (૮,૩૦,૦૦૦ ટન), ડાલ્ટનગંજ (૮૫,૦૦૦ ટન), મધ્ય હિંદમાં ઉમરીઆમાં (૧,૫૦,૦૦૦ ટન) કાલસાની ખાણ છે. મધ્ય પ્રાંતમાંથી પણ કેટલેક સ્થળે કાલસા મળે છે. આસામ અલુચીસ્તાન, સાલ્ટરેંજ અને ખીકાનેરમાંથી પણ કાલસા નીકળે છે; પરંતુ એ કાલસાનાં પા ઉપરના ખીજાં બધા કાલસાના પડેાથી પાછળના કાળનાં છે.
૧
પૃથ્વી ઉપર પ્રાણીઓ મરી જાય છે તેમના શેષ ભાગ્યે જ જોવા મળે છે, કારણ કે તેમનાં શરીર માટીમાં એગળી જાય છે; પરંતુ પાણીની નીચે મરતાં પ્રાણીના અવશેષાને જથ્થા ભેગા થયાં કરે છે. આ જાતના પ્રાણીના અવશેષમાંથી ઉદ્ભવેલા પાષાણનું ઉત્પત્તિસ્થાન મુખ્યત્વે સમુદ્ર જ છે. સમુદ્રની અંદર અનેક જાતનાં અસંખ્ય પ્રાણીએ ઉત્પન્ન થાય છે અને તેટલા જ પ્રમાણમાં મરી પણ જાય છે. એમના શરીરમાં મુખ્યત્વે ચાકનાં તત્ત્વ વિશેષ હેાય છે. એટલે એ પ્રાણીએ મરતાં ચાકના પાષાણુ તૈયાર થાય છે. ખાસ કરીને મેલુસ્કા, એક્ઝીનેઆ અને ફારામીનીફેરા નામમાં ત્રણ પ્રકારનાં જંતુ આ જાતનાં પ્રાણીજ પાષાણુ તૈયાર કરવાને કારણભૂત છે. ઉષ્ણકટીબંધના વિસ્તારમાં આવેલા સમુદ્ર નીચે ધણા મેટા પટમાં ચાકનાં પડેા તૈયાર થાય છે. સમુદ્રના તળીઆના કીચડ તપાસીએ તે એમાં ચૂનાના ફીચડ મળી આવે છે. કાળ જતાં એ કીચડના જાડા થર બાઝે છે. એ કીચડમાં નાની છીપ અને શંખલા પણ જડાઈ જાય છે. આવાં પડ સમુદ્રના તળથી સપાટી જેટલી જાડાઇના પણ થાય છે; પરંતુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com