________________
જમીન
ક્ષેત્રફળ ચેરસ સરેરાશ ઉંચાઈ વધુમાં વધુ ખડનું નામ
માઈલમાં 1 કૂટમાં ઉંચાઈ ફૂટમાં ચૂરેપ
૩૭,૦૦,૦૦૦ ૧૦૩૨ ૧૮,પ૦૦ એશીઆ ૧,૬૪,૦૦,૦૦૦ ૩૩૧૩ આફ્રિકા ૧,૧૧,૦૦,૦૦૦
૨૧૬૫ ૧૮,૦૦૦ ઓસ્ટ્રેલીઆ - ૩૦,૦૦,૦૦૦ ૧૦૧૭ ૭,૨૦૦ ઉત્તર અમેરિકા | ૭૬,૦૦,૦૦૦ ૨૧૩૨
૧૮,૨૦૦ દક્ષિણ અમેરિકા | ૬૮,૦૦,૦૦૦ ૨૧૩૨ ૨૨ ૪૦૦ બધી જમીન ૫,૫૦,૦૦,૦૦૦ ૨૪૧૧ ! ૨૯,૦૦૦
સૌથી ઉંચામાં ઉ. પ્રદેશ હિમાલય અને ટીબેટનો છે જગતની અંદર ઉચામાં ઉચું શીખર માઉન્ટ એવરેસ્ટનું છે. અને એની ઉંચાઈ ૨૯,૦૦૦ ફટથી પણ સહેજ વધુ છે. એના ઉપર ચઢવાના અનેક પ્રયાસ નિષ્ફળ ગયા છે. વધુમાં વધુ ર૭, ૦૦૦ ફુટ સુધી માણસો પહોંચી શક્યા છે. વિમાનમાં ઉડીને ૧૯૩૩માં એવરેસ્ટના શિખર ઉપર ચઢાઈ કરવામાં આવી હતી. શિખરની બહુ જ નજીકના પ્રદેશના કેટેગ્રાફ પાડી લેવામાં આવ્યા હતા અને એ પ્રદેશની આબેહવાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જમીનની સપાટીની અનેક જાતની રચના હોય છે, પરંતુ એને છે મુખ્યત્વે ત્રણ જાતમાં વહેંચી શકાય છે. પર્વત, ઉચ્ચપ્રદેશ અને સપાટ જમીન.
પર્વતઃ–કેટલીક વાર પર્વત નામ સાધારણ ઉંચા આવેલા પ્રદેશને અગર ઉંચી ટેકરીઓને ભૂલથી આપવામાં આવે છે. ભૂસ્તરશાસ્ત્રમાં પર્વતના મુખ્ય ત્રણ પ્રકાર ગણવામાં આવ્યા છે. (૧) જમીન ઉપર એકજ સ્થળે ઉસે થઈ આવેલ પર્વત. આ જાતમાં મુખ્યત્વે જવાળામુખી પર્વત આવે છે. વિસુવીઅસ, એના અને ટેરીફના જવાળામુખી આના પુરાવા રૂપ છે. કેટલીક વાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com