________________
૩.
પૃથ્વીના ઇતિહાસ
વાતી હેાય તે પાણી વધુ પ્રમાણમાં વરાળરૂપે ઉડી જાય છે. આથી સમુદ્રની નજીક આવેલા ઉષ્ણુ પ્રદેશના ભાગમાં ખાસ વધુ ગરમી લાગતી નથી. એ ઉપરાંત વધતા એછા પ્રમાણના હવાના પ્રવાહે અંતે વરસાદના પ્રમાણમાં પણ ફેર ઉત્પન્ન કર્યા વિના રહેતા નથી. વળી હવાના પ્રવાહથી સમુદ્રમાં પણ પાણીના પ્રવાહ ઉત્પન્ન થાય છે અને ઘણી વાર ઉષ્ણુ પ્રદેશમાંથી ગરમ પાણીના મેટા પ્રવાહે ઘણા દૂરના પ્રદેશમાં ગરમીને લઈ જઈ શકે છે.
પાણીની અસર
સૃષ્ટિની બીજી કાઈ પણ શક્તિ કરતાં પાણી જમીનની સપાટીના ફેરફારામાં મુખ્ય ભાગ ભજવે છે. પૃથ્વી ઉપર પાણી ત્રણ સ્થિતિમાં રહેલું હાય છે; (૧) વાયુરૂપે, હવામાં ભળેલું હોય છે; (૨) પ્રવાહીરૂપે, સમુદ્ર અને સરેાવરામાં; (૩) ધનરૂપે; ધ્રુવપ્રદેશમાં અને પર્વત ઉપર ખરફ તરીકે. સમુદ્ર, સરાવર અને બરફમાંથી પુષ્કળ જથ્થામાં પાણીની વરાળ હવામાં ભળ્યાં કરે છે. આ ભેજ જ્યાં
અદ્રશ્ય રહે છે. હવામાં વધુમાં
સુધી અમુક જથ્થાથી વધુ નથી થતા ત્યાં સુધી અમુક ઉષ્ણુમાન (Temperature) હેય તેા વધુ અમુક ચોક્કસ પ્રમાણમાં જ ભેજ રહી શકે છે. એછું ઉષ્ણુમાન હાય તા એછે ભેજ રહી શકે છે. આથી હવામાં જો વધુ ભેજ હોય તે તે ઝાકળરૂપે અગર ધૂમસરૂપે ડરી જાય છે. ફક્ત હવાની ઉષ્ણતા ઓછી કરવાથી પણ જે ભેજ પ્રમાણમાં થાડે! હાય તે ઓછાં ઉમાને વધુ થઈ પડે છે, અને વધારાનેા ભેજ ઝાકળરૂપે ઠારી શકાય છે. આ જ રીતે ઠંડીના દિવસેામાં રાત્રે ઉમાન ઘણું ઓછું થવાથી વધુ પડતા ભેજ ઝાકળ અને ધુમસરૂપે ઠરી જાય છે. આવે વખતે જો હવાનું ઉષ્ણુમાન એકાએક ઘણુજ નીચે ઉતરી જાય તે ઝાકળ હિમરૂપ થઈ જાય છે અને ખેતીવાડી અને વનસ્પતિને ભારે નુકસાન કરે છે. આ ભેજ હવામાં ઘણે ઉંચે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com