________________
જમીન
છે. (૨) મધ્ય હિમાલયઃ—એ વચ્ચેની હાર ૧૨,૦૦૦ થી ૧૫,૦૦૦ પુટ ઉંચાઈની હેાય છે. (૩) કનિષ્ટ હિમાલયઃ-૩,૦૦૦ થી ૪,૦૦૦ ફુટ ઉંચાઈની તળેટીના નાના પર્વતની હારાના અનેલે છે. હિમાલયને લીધે સમુદ્રને ભેજ ઉત્તર તરફના પ્રદેશો તરફ જઈ શકતા નથી અને એથી હિંદમાં વરસાદ વધુ આવે છે, જ્યારે ટિકેટ તરફના પ્રદેશ સૂકાતા જાય છે.
૨૧
ખાસ કરીને આ છેલ્લી જાતને જ ખરા પર્વતે ગણી શકાય. એ દરેક પર્વતની સાંકળે! લાંખી અને લાંખી એક દિશામાં વિસ્તાર યામે છે; અને જમીનના પડની હિલચાલથી વળ પડીને ઉત્પન્ન હાય એવો ચેાખા ખ્યાલ આપે છે.
થયેલા
સુનીથી
ઉચ્ચ પ્રદેશઃ-સાધારણ રીતે ૧૦૦૦ ટથી વધુ ઉંચાઈ એ આવેલો ચઢતા ઉતરતા પ્રદેશ ઉચ્ચભમી ગણી શકાય છે. આવા પ્રદેશે! ઘણી વાર એકદમ ઢાળાવ ખાઈ સમુદ્રમાં મળી ^ય છે અગર તેા બહુ જ ઓછા ઢાળાવ લઈ ધીમે ધીમે સપાટ ભૂમિને મળી જાય છે. સ્પેનના ઉચ્ચ પ્રદેશ એકદમ નીચે ઢળી સમુદ્રમાં મળે છે. મીસુરીને પશ્ચિમને વિશાળ પ્રદેશ ક્રમશઃ ઉંચા થઈ સમુદ્રથી ૪,૦૦થી ૫,૦૦૦ પુટ ઉંચાર્ય એ પહેાંચે છે. ઘણી વાર ઉચ્ચપ્રદેશ આજુબાજુ ઉંચા પર્વતથી ઘેરાએલા હોય છે. કેટલાક ઉચ્ચ પ્રદેશમાં વચ્ચે પણ પર્વતા હાય છે. દક્ષિણ હિંદને જવાળાઉદ્દભવેલો પ્રદેશ (ડન ટ્રેપ) આ જાતમાં આવે છે. સપાટ ભૂમિઃ—૧,૦૦૦ ફૂટથી નીચે આવેલી ભૂમિને આ કક્ષામાં લેખવામાં આવે છે. ઘણે ભાગે આવા પ્રદેશ સમુદ્રની નજીક અને નદીના તળની આસપાસ ઊંડે સુધી આવેલા હાય છે. દુનિમાં સૌથી વિશાળ સપાટ પ્રદેશ બ્રિટિશ ટાપુની નજીક યુરોપ ખંડમાં શરૂ થઇ, રશીઆ માર્ગે એશીઆમાં વિસ્તાર પામે છે. આ પ્રદેશના ઉત્તરતા વિભાગ આર્કેટીક પ્રદેશના સમુદ્રથી પણ નીચેા જાય છે. યુરલ પર્વતની દક્ષિણને ભાગ નીચે આવી કાસ્પીઅન સમુદ્રને મળે છે; અને એ સમુદ્ર લગભગ ૩૦૦૦ ફુટ ઉંડા જાય છે. અમેરિકાના પૂર્વ કિનારા ઉપર પણ આવે વિસ્તૃત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com