________________
પૃથ્વીના ઇતિહાસ એમનાં શરીરમાં ચાકનું તત્ત્વ કેલ્શીઅમ (calcium) વધુ પ્રમાણમાં હાય છે. આ જાતના ચાના ખડકા સેંકડા માઈલના વિસ્તારમાં મળી આવે છે અને એ થરા હારે છુટની જાડાઈના હાય છે. દાખલા તરીકે ગ્રેટ બ્રિટન અથવા બેલ્જીઅમના ચાકના પર્વતોની અંદર વારાફરતી અનેક જાડાઈના સ્તરે માલમ પડે છે. અને એ સની જાડાઈ હળરા ફ્રુટ જેટલી થાય છે.. એ ચાકના પાષાણુ ઘણી વાર એકદમ ઘન સ્થિતિમાં અને જથ્થા અંધ મળી આવે છે, જ્યારે કેટલીક વાર છૂટાં રજકણી માટીમાં ભેળાઈ ને મિશ્રણ રૂપે હોય છે. આ જાતના પાષાણમાં પરવાળાના ખડકોને પણ સમાવેશ થાય છે. પરવાળાના મેાટા પહાડા આશ્ચર્યજનક ઝડપે બંધાય છે. એસ્ટ્રેલીઓના કિનારા નજીક ૧,૨૦૦ માઈલ લાંખી અને પ૦ ફુટ પહેાળી ખડકની હાર બંધાએલી છે એ પરવાળાના જંતુને આભારી છે. એક પ્રકારના દરીઆઈ પક્ષીની હૂગારમાંથી પણ (guono) ગાને નામના એક જાતને ઘર બંધાય છે અને તેમાંથી વખત જતાં પાષાણ ઉત્પન્ન થાય છે. દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારા ઉપર આ જાતના સે! ફુટ જાડા થર મળી આવે છે.
વનસ્પતિમાંથી ઉત્પન્ન થતા પાષાણ પણ સકરણ જાતમાં જ ગણાય છે. વનસ્પતિના પાષાણુમાં કાલસા મુખ્ય છે. કાલસા કેમ બંધાયા હશે, એ ઇંગ્લેન્ડ અને આયલાડમાંથી મળી આવતા વનસ્પતિના શેવાળના થર ઉપરથી જાણી શકાય છે. એવા શેવાળના ચરને અંગ્રેજીમાં પીટ (Peat) કહેવામાં આવે છે. જે જગ્યાએ પીટ મળે છે, એ ભાગ નીચાણના ભીનાશવાળા પ્રદેશમાં હાય છે.જે જગ્યાએ લીલ બાજે છે એને તપાસતાં માલમ પડે છે, કે નાના નાના છેડવા અને વેલાના એકની ઉપર એક પડ બાઝતાં નીચેનાં પડ કાળાં પડી જાય છે. એ ભીનાશવાળા કાળા ભાગ સૂકવવામાં આવે તે બળતણ તરીકે વાપરી શકાય છે. એવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com