________________
હુવાની અસર
છે. એ દ્રષ્ટિએ પણ આડકતરી રીતે જમીનની સપાટી ઉપરની અસરમાં બરફ કાળા અર્પે છે.
4
હુવાની અસર
હવાની અસર બે રીતે થાય છે; એક રાસાર્યાણક ક્રિયાને લઈને અને ખીજી એની ગતિને લીધે. હવાના પ્રવાહે ખાસ કરીને ગરમીને લીધે ઉત્પન્ન થતા દબાણના ફેરફારને લીધે જ ઉત્પન્ન થાય છે. જ્યાં ગરમી વિશેષ પડે છે ત્યાંની હવા પાતળા અનીઉંચે ચઢે છે. એથી તે જગ્યાએ હવાનું દબાણ એછું થાય છે અને પરિણામે આસપાસની ઠંડી હવા એ જગ્યા પૂરવા દેાડી આવે છે. રાત્રી અને દિવસના દરીઆકિનારે ઉત્પન્ન થતી હવાની લહરી એ જ કારણને લીધે ઉદ્દભવે છે.
હવાની રાસાયણિક અસર ખાસ કરીને તેમાં રહેલા ભેજને જ આભારી છે. હવાની અંદર ઓકસીજન જલદ વાયુ છે અને ભેજને લઈને એ પાષાણના તત્ત્વોની સાથે ભળી તેમના કસાઈડ (ભસ્મ) બનાવે છે. આવી રીતે સપાટી ઉપર ઉત્પન્ન થયેલા ક્ષાર ક્રમેક્રમે પાણીમાં ઓગળી ધાવાતા જાય છે, અને પાષાણના પડ ખવાતાં જાય છે. હવામાં ઉત્પન્ન થતી વિદ્યુતને લીધે પણ કેટલીક વાર રાસાયણિક ક્રિયા થાય છે. ખાસ કરીને ઉંચા પર્વત ઉપર જો વારંવાર વિદ્યુત પડે તે એની ગરમીથી અનેક પ્રકારના ફેરફારા ઉદ્ભવે છે અને તેથી ખડકા ક્ષીણ થતા જાય છે.
૩૫
સૂકી માટીવાળી જમીન અગર પાષાણ ઉપર નિરંતર હવા વહેતી હાય તેા તેની સાથે ઝીણી રેતી અને માટીના રજકણા દૂર ઘસડાઈ જાય. પેટ્રી નામનેા એક પુરાતત્ત્વવેત્તા એમ માને છે કે નાઈલના મૂળપ્રદેશમાં કેટલાક એવા વિસ્તાર છે કે જેને લગભગ ૮ ફુટ ભાગ છેલ્લાં ૨૬૦૦ વર્ષમાં હવાથી ઘસડાઈ ગયે છે. ચીનની અંદર પણ એવા કેટલેક પ્રદેશ છે કે જ્યાં હવાથી માટી ઘસડાઈ જવાને લીધે મકાનેાના પાયા પણ ખુલ્લા થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com