________________
૧૮
-
પૃથ્વીને ઈતિહાસ પણ અનેક જાત છે. કેટલીક જગ્યાએ સૂક્ષ્મ પ્રાણ એટલા જથ્થામાં ઉત્પન્ન થાય છે કે જે મરી જઈને તેને થર ને થરી બાઝી જાય છે. જમીનની સપાટીની પેઠે સમુદ્રના ભીતરમાં પણ જ્વાળામુખી ફાટે છે, અને ધરતીકંપના બનાવ બને છે. આથી એની સપાટીમાં પણ નિરંતર ફેરફાર ચાલ્યા કરે છે.
સૂર્યનાં કિરણે સમુદ્રમાં ૭૦૦ ફુટથી વધુ ઊંડે જઈ શકતાં નથી એટલે ઊંડાણમાં તો બીલકુલ અંધકાર છે. નીચેનું તળ બહુ ઉં ન હોય તે ઘણું ખરું રેતીથી પથરાએલું હોય છે. ઘણું ઊંડા તળમાં મૃત પ્રાણુના અવશેષોને બનેલે ચૂના જેવા કાદવવાળા કાંપ પથરાએલે હોય છે– Nira- Gv -
જમીન wwજમીનની સપાટીનું ક્ષેત્રફળ ૧,૫૦,૦૦,૦ઋ. ચોરસ માઈલ ડે છે. ખાસ કરીને ઉત્તર ગોળાર્ધમાં જમીનને વિશેષ ભાગ આવેલો છે. આ રીતે જમીનનો વિસ્તાર એક જ બાજુ કેમ થયો હશે, એનું ચોક્ત કારણ શોધી કાઢવામાં આવ્યું નથી.
નવી દુનિઓમાં (અમેરિકાવાળા ગોળાર્ધમાં) જમીન ઉત્તરથી દક્ષિણે વિસ્તાર પામે છે, જ્યારે જુની દુનિઓમાં (યુરોપ, એશિઆ વાળા ખંડમાં) જમીનનો પૂર્વથી પશ્ચિમ તરફને વિસ્તાર લાગે છે. જૂની અને નવી દુનિઆ ભૂતકાળમાં એક બીજા સાથે સંકળાએલી નહિ હોય એમ લાગે છે. પ્રથમ દ્રષ્ટિએ પ્રાચીન કાળમાં ઑસ્ટ્રેલીઆ કદાચ એશીઆ જોડે સંધાએલે હશે એમ લાગે, પરંતુ એના ભૂકવચને ઇતિહાસ જોતાં એમ લાગે છે કે એશીઆ અને ઓસ્ટ્રેલીઆ એક વાર મહાન સમુદ્રથી વિભક્ત જ હતાં.
જમીનનું ઘણું ભાગનું પૃષ્ઠ સમુદ્રની ક્ષિતિજથી ઉંચું છે. બધા ખંડેની ઉંચાઈ અને ક્ષેત્રફળ વગેરે નીચે બતાવવામાં આવ્યું છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com