________________
હવામાન
સેંકડે ટકા. નાઈટ્રોજન
૭૮•૦૩ Wઓકસીજન
૨૦૦૯૪ ભેજ
૦-૧૨ આર્ગન
૦•૯૪ કાર્બન ડાયોકસાઈડ
૦૦૦૩ બાકીના )
વાયુ ' જેમ ઉંચે જઈએ તેમ હવાનું બંધારણ એકસરખું રહેતું નથી. ૧૨ માઈલની ઉંચાઈએ આ પ્રમાણમાં ઘણો ફેરફાર થઈ જાય છે.
વળી જેમ ઉંચે જઈએ તેમ હવાની ઘનતા ઓછી થતી જાય છે. ૧૯,૧૪૦ ફુટ ઉંચાઈએ હવાની ઘનતા ફક્ત અધ થઈ જાય છે. જે મનુષ્ય ૨૦,૦૦૦ ફુટથી વધુ ઉંચાઈએ જાય તે એને શ્વાસ લેવામાં પૂરત ઓકસીજન મળતો નથી અને વધારાના કસીજન માટે સાધન રાખવું પડે છે. કસીજન વાયુ લીધા વિના વધુમાં વધુ ૨૫,૦૦૦ ફુટ ઉંચે જ જઈ શકાય છે. વળી એટલી ઉંચાઈએ હવાનું દબાણ પણ એટલું ઓછું થઈ જાય છે કે શરીરની નસોમાંથી બહાર દબાણ થાય છે ? જેને પરિણામે ઘણી વાર મેઢે અને નાકે લેહી પડે છે.
સૂર્યને પ્રકાશ હવામાં થઈને આવે છે, પરંતુ ઉપરની હવા : ગરમ હોતી નથી. એ પ્રકાશમાંથી ગરમી પૃથ્વીની સપાટી ઉપર જ ઉત્પન્ન થાય છે. આથી કરીને સપાટીની નજીકની હવા વધુ ગરમ હોય છે, જ્યારે ઉચે જઈએ તેમ વધુ ઠંડી હવા આવે છે. આને લઇને જ ઉંચા પર્વતો ઉપર હંમેશ બરફ ઠરી જાય છે. એવું માનવામાં આવે છે કે હવામાનમાં દાખલ થતા ખરતા તારાને લીધે હવાના ઉપરના પડમાં કદાચ કંઈક વિશેષ ગરમી હશે. એ સાધારણ ઉષ્ણ હવાને પટ ૩૭ માઇલથી ઉંચે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com