________________
પૃથ્વીને ઈતિહાસ આવેલ છે. એ પડમાં વિદ્યુતના કણ અથવા વિદ્યુતભારવાહી કણ વિશેષ છે. આથી વિદ્યુતલહરીઓ (રેડીયોનાં મેજ) એ પડથી પાછાં પરિવર્તન થાય છે. એ પડને સ્ટ્રેટોસ્ફીઅર (Stratos
phere) કહેવામાં આવે છે. છે હવામાનના સૌથી ઉપરના પડમાં હાઈડ્રોજન વાયુ ઘણું જ પ્રમાણમાં જોઈએ એમ મનાય છે; કારણ કે એ વાયુ બીજા કોઈ પણ વાયુ કરતાં હલકે છે. ૬૨ માઈલ ઉંચે તે વાયુને ૯૬ ટકા ભાગ હાઇડ્રોજન હશે.
હવામાનની અંદર ઉપરના વાયુ ઉપરાંત બીજા અનેક પદાર્થોની સૂક્ષ્મ રજકણું ધૂળ રૂપે રહેલી છે. આ રજકણ સૂર્યના પ્રકાશને વિકિરણ (Scattering) કરે છે. એને લઈને જ આકાશ કાળું હોવા છતાં ભૂરું દેખાય છે, પરંતુ ૭૧ માઇલ ઉંચે જઈ શકાય તે ત્યાંથી આકાશ ભૂરું નહિ પરતું કાળું જ દેખાય.
પૃથ્વીની સપાટી ઉપર હવાનું દબાણ એક ચોરસ ઈચ ઉપર ૩ રતલ છે. આ ઉપરથી બધી હવાનું વજન કેટલું હશે એની ગણત્રી કરી શકાય છે. હવાનું કુલ વજન ૫૧૪૧૦૧૫ (એકાવન લાખ અબજ) ટન થાય છે. બધા વાયુના પ્રમાણ ઉપર આપ્યા છે તેને આધારે ગણતરી કરતાં બીજા વાયુનું વજન પણ આંકી શકાયું છે, જે નીચે આપ્યું છેઃ
વજન
અબજ ટનમાં નાઈટ્રોજન
૩૮,૬૦,૦૦૦ ઓકસીજન
૧૧,૫૦,૦૦૦ આર્ગન
૬૧,૭૬૦
૧૩,૨૦૦ કાર્બન ડાયોકસાઇડ
૨,૧૬૦ હાઈડ્રોજન બીજો વાયુ
ભેજ
૧૨૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com