________________
તારક . જ
—
—
કે
,
કરી છે
જ
15*1 *
*
કર ,
GAL:
પ્રથમ પરિચ્છેદ
ગદંભીલ વંશ
ટૂંક સાર–ગર્દભીલ વંશ નામ કેમ પડયું તેનું કારણ–તે વંશના સમય વિશે તથા તેના રાજાઓની સંખ્યાનું લિસ્ટ આપી તે વિશે, અન્ય વિદ્વાનનાં મંતવ્ય ટાંકી, તે ઉપર ચલાવેલી ચર્ચા અને બાંધી આપેલ નિર્ણય—અને છેવટે વિશેષ શુદ્ધ સ્વરૂપમાં રજુ કરેલી તેમની નામાવળી તથા વંશાવળી–
તે બાદ આ વંશના સ્થાપક રાજા ગંધર્વસેનના કુળ વિશે ઉતારેલાં અવતરણ અને તે ઉપરથી દેરાતા નિર્ણયની કરેલી રજુઆત
રાજા ગંધર્વસેનના જીવન ચરિત્રની આછી સમાલોચના–આમંત્રિત શહેનશાહી શક પ્રજાના હાથે તેનું હારી જવું તથા અંતે તેને કરે પડેલે અવંતિને ત્યાગ– ગર્દભી વિદ્યાના પ્રભાવનું આપેલું વર્ણન–