________________
ન્યાયભૂમિકા
ચૈત્ર માટે ધન શું છે? “સ્વ” તેથી સ્વત્વસંબંધેન ચૈત્ર વદ્ ઘનમ્ - ધનવાળો મુનિમ... ધન એ રહેનાર, મુનિમ એ રાખનાર.
ધન માટે મુનિમ શું છે? વ્યવસ્થાપક છે. છે તેથી વ્યવસ્થાપકત્વ સંબંધેન ધનવાળો મુનિમ + જ્ઞાનવાળો ઘડો. જ્ઞાન - રહેનાર, ઘડો - રાખનાર
જ્ઞાન માટે ઘડો શું છે? વિષય છે.. પ્રશ્ન :- ઘડાની અપેક્ષાએ અભાવ શું છે ? ઘડો = સ્વ, એ અભાવનો સંબંધી છે
માટે એ અભાવનો પ્રતિયોગી છે. માટે એનામાં પ્રતિયોગિતા છે, અને અભાવ એનો નિરૂપક છે. (અભાવની પ્રતિયોગિતા માટે અભાવ એ નિરૂપક. આવા સ્થાનોમાં જ્યારે ષષ્ઠી વિભકિત આવે છે ત્યારે નિરૂપક અર્થ જણાય છે. જેમ કે દશરથનો પુત્ર રામ છે. તેથી દશરથનું પુત્રત્વ રામમાં છે. તેથી દશરથ એ પુત્રત્વનો નિરૂપક છે, અને પુત્રત્વ એ દશરથથી નિરૂપિત છે.)
તેથી પ્રસ્તુતમાં, અભાવ એ નિરૂપક છે અને પ્રતિયોગિતા એ નિરૂપિત છે. વળી પ્રતિયોગિતા ઘડામાં રહેલી છે એટલે કે ઘનિષ્ઠ છે. તેથી,
ઘડો = સ્વ.. સ્વનિષ્ઠ પ્રતિયોગિતાનો, અભાવ એ નિરૂપક છે. તેથી
स्वनिष्ठप्रतियोगितानिरूपकत्वसंबंधेन घटवान् अभावः । હવે અભાવવાળો ઘડો., અહીં રહેનાર = અભાવ = સ્વ... રાખનાર = ઘડો. અભાવ માટે ઘડો શું છે? તો કે, સ્વનિરૂપિત પ્રતિયોગિતાવાનું છે.
જ કાલ ના ૧ ના ઇ. તેથી દશરથ એ પુત્રત્વનો નિરૂપક છે, અને પુત્રત્વ એ દશરથથી નિરૂપિત છે.)
તેથી પ્રસ્તુતમાં, અભાવ એ નિરૂપક છે અને પ્રતિયોગિતા એ નિરૂપિત છે. વળી પ્રતિયોગિતા ઘડામાં રહેલી છે એટલે કે ઘનિષ્ઠ છે. તેથી,
ઘડો = સ્વ... સ્વનિષ્ઠ પ્રતિયોગિતાનો, અભાવ એ નિરૂપક છે. તેથી
स्वनिष्ठप्रतियोगितानिरूपकत्वसंबंधेन घटवान् अभावः । હવે અભાવવાળો ઘડો., અહીં રહેનાર = અભાવ = સ્વ... રાખનાર = ઘડો. અભાવ માટે ઘડો શું છે? તો કે, સ્વનિરૂપિત પ્રતિયોગિતાવાનું છે.