________________
૧૪
- સ. ૨૦૧૮ના પ્રારંભમાં પૂ. મુનિશ્રી યશોવિજયજી મહારાજની પ્રેરણાથી શ્રી વિશ્વશાંતિ ને આગધના સવની જે ભવ્ય ઉજવણી થઈ તે અપૂર્વ શકિની અને અવિસ્મરાખી હતી. તેને આજે પબુ લેકે ઘણા આદરપૂર્વક યાદ કરે છે. પૂજ્ય આચાર્યશ્રીના સંપૂર્ણ સાથ અને સહકારથી એ ઉજવણી શકય બની હતી અને તે ખૂબ જ દીપી ઉઠી હતી
તેઓશ્રી દાળ રાજાના મહેમા પ્રસંગને અનુસરતી વિશેસચાલિત ભાવવાહી નાનું અને ગળી-રચનાઓનું અજમ આકર્ષણ હોય છે, તેથી જ સામાન્ય જજના ની સંખ્યામાં તેને દર્શન કરવા ઉમટે છે. વળી રાત, મુખ્ય પ્રધાન વગેરે અધિકારી વર્ગ પણ તેમાં હાજરી આપી, ન કરી, જેન શાસનની પ્રશ સા કરી જાય એવું અનેકવાર બન્યુ છે. પરતું આ મલ્મનું સૌથી વધુ મહત્વ છે એ પણ છે કે આ પ્રસંગે આચાર્યશ્રીની પ્રેરણાથી મધ્યમ વર્ગને સાધર્મિક ભાઈઓની ભકિન, અનુકપાક્ષેત્ર અને ધાર્મિક શિક્ષણ વગેરે માટેની ખાસ કાર્યવાહી થાય છે. ધાર્મિક શિક્ષણ
ધાર્મિક શિક્ષણના પ્રચાર માટે પણ તેઓથી ઘણું લક્ષ આપે છે. મુંબઈ જૈન ધાર્મિક શિક્ષણસના ઘણાં સમેલને તેઓશ્રીની નિથામાજ શોભા છે વળી વાર્ષિક ઈનામી સમેલન બહુધા તેઓશ્રીને કે તેઓશ્રીના પરિવારની નિશ્રામાજ થતા હોય છે. સ. ૨૦૧૮ મા ધાર્મિક ઉચ્ચ અભ્યાસ તથા સક્ત-પ્રાકૃત જ્ઞાનની વૃદ્ધિ અર્થે ગેડીછમાં જગદગુરુ શ્રી હીરસૂરીશ્વરજી સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળા સ્થપાઈ. તે તેઓશ્રીની શુભ પ્રેરણાનું પરિણામ છે. તેઓ- શ્રીના સદુપદેશથી મુબઈ શહેર અને પરામાં અનેક પાઠશાળાઓ