Book Title: Muni Jivanni Balpothi Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 12
________________ ૧૧ આ માળપેાથીના બે ભાગ ખાસ તેમના જ માટે છે. આમાંથી તેમને સ્પષ્ટ માગ મળશે; જેની ઉપર -ચાલીને તેએ પેાતાનું જીવન મૂખ ઉન્નત મનાવશે અને તે રીતે સ્વ-પર-હિત સાધશે. પણ ન્યાયે ખીજાને માર્ગદર્શન આપવાના હેતુથી આ લેખન-કાયું. મેં આરંભ્યું ત્યારે તેનાં અંતિમ પૃષ્ઠોને લખતાં મને થયું કે આ પુસ્તક તા મારા જ પેાતાના જીવન માટે અત્યન્ત ઉપયેગી થઈ પડે તેવું છે. જેમ જેમ હુ* લખતા ગયા છું તેમ તેમ મને મારા જીવનની કેટલીક ઊણપેા સ્પષ્ટ દેખાવા લાગી છે. મે કાગળામાં ઉતારેલી કેટલી ય ભાખતા મારા જ જીવ-નમાં નથી છતારી તે વાત ખ્યાલમાં આવી છે. મને તેનું ખૂબ દુઃખ પણ થયું છે, મુનિ—જીવનની આ નોંધ એ જાણે કે કેટલાક અંશે મારા જીવનમાં નહિ પળાતા પદાર્થાની નોંધ અની હાય અને એ રીતે મારા એક નિબળ અંગનુ એકરારનામું આ નાંધ બની હોય તેમ મને લાગ્યુ છે. હવે તા એટલું જ ઈચ્છુ છુ કે ગુરુકૃપાથી લખાઈ ગયેલી આ નાંધના પદાર્થોં મારા જીવનમાં વ્યવસ્થિત રીતે અવતાર પામે અને મને ઉત્તમ કક્ષાના તુનિ તરીકેનું ગૌરવવંતુ જીવન બક્ષે. જે કાઈ પણ આ નાધ દ્વારા જીવનમાં પામે; તેથી મને નિમિત્ત બનવાનુ જે પુણ્ય પ્રાપ્ત થાય તેના બળથી પણ હું એટલું જ ઈચ્છું છું કે વહેલામાં વહેલી તકે મારું જીવન ઉચ્ચ કોટિના અન્તર્મુખ સત [નિગ્રન્થ]નું અને; જેના દ્વારા હુ' સુસ્થિર એવું સ્વ-પર-હિત આરાધી શકું.... - ·

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 174