Book Title: Muni Jivanni Balpothi Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 10
________________ એકરારનામુ ચારેકર આગ લાગી છે; સાગરસિકતાની! અકલ્પ્ય વેગથી વ્યાપી રહ્યા છે મિથ્યાત્વાદિ દાષા ! હવે તા જૈન-સંઘના ગગનને આંખી છે, એ આગ, એની જ્વાળાઓ. બેશક, જાગ્યા છે અને દોડવા છે, ખંખવાળા.... જિનવાણીની ધાધમાર જલવર્ષા થઈ રહી છે. પરન્તુ આગ અતિ ભયાનક છે; એની નોંધ સખેદ. પણ લેવી જ રહી. આથી જ આગ ઠારવા ગયેલા કેટલાક અચ્છા અચ્છા ખમાવાળા પણ આગમાં ઝડપાઈને દાઝયા છે, બળી ગયા છે, મરી પણ ગયા છે. હા.. એ તે ચાક્કસ છે કે સ સંગના ત્યાગીએ જ [સાધુ, સાધ્વીજી ભગવ'તા] આ આગને ઠારી શકે, અને તે ય જીવંત જિનવાણીના જલધેાધની ધીંગી વષૅથી જ. આમાં ગામડાંના મૂળનાંખીને આગ ઠારતા માણસાનુ [માત્ર દેશવિરતિધરાવું] તેા કામ જ નહિ. મુનિ સિવાય કાઇ આ આગ ન ઠારી શકે; એ જેટલુ નિશ્ચિત વિધાન છે એટલુ જ એ પણ નિશ્ચિત લાગે છે કે મુનિપણાથી સુશાભિત મુનિએ જ આ આગ ઠારી શકે. માત્ર વેષધારીએ નહિ તેમ માત્ર મહાન વિદ્વાના કે સમ વ્યાખ્યાનકાર પણ નહિ. એ માટે તે તેમનું મુનિત્વ જ જીવંત ધબકારાથી ધમધમતુ' હેવુ' જોઈ એ. સાચું મુનિપણું એટલે શાસ્રનીતિનુ દેશકાલાનુસારી સુદર શ્રામણ્ય...

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 174