________________ ( 6 ) સતી લીલાલતી નેવેલ મોટુ 0-8-0. માટે આ અવસરે તું મને મદદ કર. . " , આ પ્રમાણે વિજયચંદ્ર કહેલ સર્વ વૃત્તાંત, અને મદદ માટેની પ્રાર્થના ગુણવર્માએ શાંતચિત્તે શ્રવણ કરી. પ્રકરણ 6 ઠં, અપકારી ઉપર ઉપકાર રાત્રિદેવીએ પિતાને કાળ પછેડે આ પૃથ્વીપટ્ટપર બીછાવી દીધું છે. અંધકારનું સામ્રાજ્ય વતી રહ્યું છે. શુન્યનગરમાં મનુષ્યનો તે શું પણ જનાવરે સુદ્ધને શબ્દ સંભળાતું નથી. શહેરના સર્વભાગમાં શાંતિ પ્રસરી રહી છે. આવે વખતે જયચંદ્ર રાજાના મહેલમાં બે યુવાન પુરૂષો દરેક જાતની સામગ્રીને સંગ્રહ કરી ગુપ્ત રીતે ભરાઈ રહેલા છે. કાંતે કાર્ય સિદ્ધ થાય છે અને કાંતો શરીરનો નાશ થાય છે, એજ ભાવના બેઉના અંતઃકરણમાં રમી રહી છે. આ બેઉં પુરૂષે ચાલતા પ્રકરણના નાયક વિજયચંદ્ર અને ગુણવમાં છે. પરોપકાર કરવામાં તત્પર ગુણવર્મા વિચાર કરે છે કે " દેહના નાશથી પણ પરને ઉપકાર કરે; તેમજ મારા ઉપકારથી વશ થયેલ વિજયચંદ્ર, પિતાના ક્રોધને શાંત કરી મારા પિતા તથા કાક ને મુક્ત કરશે. કારણ કે તેણે જ .મને P.P. Ac. Gunratnasuri M.S. ' Jun Gun Aaradhak Trust *