________________
પ્રાયોગ્ય અંત: કોડા ફોડી બની જશે. પ્રશ્ન- ૬૧ - એક કોડા કોડી સાગરોપમ કરતાં ઓછો સ્થિતિબંધ થતો હોય ત્યારે અબાધા કેટલી હોય ? ઉત્તર - ૧ :- જો તર્કથી વિચાર કરવો હોય તો ત્રિરાશિ માંડવી જોઇએ. ૧ કોડા કોડી સાગરોપમ સ્થિતિબંધે જો ૧૦૦ વર્ષ અબાધા છે, તો ૧૦ લાખ કરોડ સાગરો અમે કેટલી? આ રીતે ત્રિરાશિ માંડવાથી નીચે મુજબ અબાધા આવી શકે –
૧ કોડા કોડી સાગરોપમ - ૧૦૦ વર્ષ ૧૦ લાખ ક્રોડ સાગરોપમ - ૧૦ વર્ષ
૧ લાખ ક્રોડ સાગરોપમ - ૧ વર્ષ. એમ આગળ - આગળ જાણવું-થાવત છેવટે અંતર્મુહૂર્ત સ્થિતિબંધ અત્યંતનાના અંતર્મુહૂર્ત જેટલી અબાધા આવશે.
આ રીતે ક્રમશ: જુદા જુદા સ્થિતિબંધે ત્રિરાશિમુજબ અબાધા માનવાથી જ, ૭૦૦૦વર્ષ-અંતર્મુહૂર્તના સમયો જેટલા અબાધાસ્થાનો છે એવી પ્રરૂપણા સંગત ઠરે. અન્યથા, ૦૦૦ – ૧૦૦ = ૬૯૦૦ વર્ષના સમયો અને અબાધા તરીકે સંભવિત મોટા અંતર્મુહૂર્તમાંથી સંભવિત નાનું અંતર્મુહૂર્ત બાદ કરવાથી આવતા સમયો.. આ બેનો સરવાળો કરીએ એટલા જ અબાધાસ્થાનો મળે છે. વળી આ સરવાળામાં બીજી રકમ જે છે તે તો સંખ્યાની આવલિકાના સમયો જેટલી જ છે. એટલા અબાધાસ્થાનોને ભાગે સ્થિતિબંધસ્થાનો તરીકે ૧ કોડા કોડી સાગરોપમ થી અંતર્મુહૂર્ત સ્થિતિબંધ સુધીમાં જેટલા સ્થિતિબંધસ્થાનો સંભવિત હોય તે બધા મળવાથી અબાધાકંડક // કરતાં મોટું થઇ જશે.
આમ તર્કથી ભાસે છે. તેમ છતાં, આ અતીન્દ્રિય તત્વ છે. એ કયારેક આપણા તર્કની મર્યાદા ઓળંગી જતું પણ હોય એ નકારી ન શકાય. તેથી બધા જ રથકારોએ એક સરખી રીતે અંત: કોડાકોડી સાગરોપમ બધે જે અંતર્મુહૂર્તની જ અબાધા કહી છે એ આપણા માટે શ્રદ્ધેય છે. પ્રશ્ન - દર :- પર્યાપ્ત પંચેન્દ્રિયના આયુષ્યકર્મમાં જે અલ્પબદુત્વ આપ્યું છે તેમાં શેષ ૭ કર્મોની જેમ ૧૦ બોલ કેમ નથી, આઠ જ શા માટે છે? ઉત્તર- રર :- ૭કર્મોમાં અબાધા સ્થિતિબંધને અનુસરે છે. એટલે કે એ સ્થિતિબંધ સાથે સંબંધ ધરાવે છે. તેથી કંડસ્થાનો અને અર્થેનકંડક એમબે બોલ વધે છે. જ્યારે આયુષ્યમાં અબાધાને સ્થિતિબંધ સાથે કોઇ નિસ્બત નથી. આયુષ્યબંધ ઉક્ટ હોય
બંધન કરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org