________________
સ્થિતિકાળ પૂર્ણ થઈ જાય છે એમાં ઉદ્વર્તન થતી નથી. જે કર્મલતાનાબંધસમયથી » કો. કો સાગરોપમ જેટલો સ્થિતિકાળ અબાધાની ઉપર એક સમયે પૂર્ણ થાય છે તે કર્મલતાના ઉદયાવલિકા બહાર રહેલા નિકમાંથી દલિકોની ઉદ્દવર્તના થાય છે અને અબાધાની ઉપર જે આ જ કર્મલતાનો અંતિમ એક નિષેક ગયો છે તેમાં તે દલિકોનોનિક્ષેપ થાય છે એમ જણાવ્યું છે. અહીં પ્રશ્ન ઊભો થાય છે કે ઉદ્દવર્તનામાં જઘન્ય નિક્ષેપ પણ આવલિકાનો અસંખ્યમો ભાગ છે, જે નિકોના દલિકોને આનાથી ઓછો નિક્ષેપ જ મળવો શક્ય હોય તેમાંથી ઉદ્દવર્તન થતી નથી. તો આ કર્મલતામાંથી પણ ઉદવર્તના થવી ન જોઈએ, કારણકે એક સમયથી અધિક નિક્ષેપ શકય નથી. ઉત્તર-૨ ધારો કે ૭૦૦૦ સમય = 90 કો. કો.સાગશેપમ, ૦૦ સમય=૭૦૦૦ વર્ષ અબાધા..૧૦ સમયની આવલિકા છે. જીવ ૬૯૯૦૧ મા સમયે પહોંચ્યો છે અને ત્યારે ૨૦ કો. કો. (૨૦૦૦) બંધ કરે છે. એટલે એ વખતે ૨૦૦૦ વર્ષ (૨૦૦ સમય) અબાધા છે. એટલે કે ૬૯૯૦૧ થી ૩૦૧૦૦ અબાધા છે. પ્રથમસમયબદ્ધ કર્મલતા ૭૦૦૦૦ મા સમયે પૂર્ણ થાય છે, એટલે એ અબાધાની ઉપર ગઇ નથી. એમ બીજા સમયબદ્ધ કર્મલતા ૭૦૦૦૧ મા સમયે પૂર્ણ થાય છે, એટલે એ પણ અબાધાની ઉપર ગઇ નથી. એમ થાવત્ ૧૦૦ મા સમયની કર્મલતા ૧૦૦ મા સમયે પૂર્ણ થાય છે, એટલે એ પણ અબાધાની ઉપર ગઇ નથી. એટલે આ ૧૦૦ લતાઓમાંથી તો ઉદ્દવર્તના થતી નથી. હવે ૧૦૧ મા સમયે બંધાયેલી કર્મલતાનો છેડો ૭૦૧૦૧ મો સમય છે, એટલે કે એ કર્મલતાનો અંતિમ નિષેકઅબાધાની ઉપર ગયો છે. તેથી એ કર્મલતાના ઉદયાવલિકાની (૧૯૯૦૧ થી ૬૯૧૦ સુધીના નિકોની) ઉપરના(૧૯૯૧૧મા વગેરે)નિષેકમાંથી દલિકોની ઉદ્વર્તના થઇ ૭૦૧૦૧ માનિકમાં નિક્ષેપ થશે. ૭૦૧૦૨ માર્ષિક વગેરેમાં એદલિકોનોનિક્ષેપ થઇ શક્તો નથી, કારણકે એ કર્મલતાના દલિકોનો ૭૦૦૦ કાળ પૂર્ણ થઈ જાય છે. એટલે તમાશે પ્રશ્ન છે કે આ એક જ નિષેકમાં નિક્ષેપ શક્ય ન હોવાથી (કારણકે જઘન્ય નિક્ષેપ પણ આવલિકાનો અસંખ્યમો ભાગ= ધાણે કે ૨ તો હોવો જોઇએ) ૧૦૦ મા સમય સુધીની કર્મલતાઓની જેમ ૧૦૧ મા સમયે બદ્ધ કર્મલતામાંથી પણ ઉદ્વર્તન થવી ન જોઈએ. પણ આ તમાશે પ્રશ્ન બરાબર નથી, કારણકે આ જઘન્ય નિલેપ આવલિકા વજે કહ્યો છે તે એક જ કર્મલતાના અમુક વિવણિત નિષેકમાંથી
ઉદ્વર્તના-અપવર્તનાકરણ
૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org