________________
શંકા- અબાધાગત દલિકોમાં પણ રસોવર્તન ન થાય ને? સમાધાન-સ્થિતિઅબાધાગત નિષેકોમાં રહેલાં દલિકોના ઉદ્વર્તના યોગ્ય સ્પર્ધકોની ઉદ્વર્તના માનવામાં કોઇ વાંધો જણાતો નથી. ઉદયાવલિકાની જેમ અબાધા કાંઇ સકરણ અયોગ્ય નથી. જેમ ૧૦ માના ચરમસમયે વેદનીયકર્મ માત્ર ૧૨ મુહૂર્ત બંધાય છે. છતાં P/a પ્રમાણ સાગતનિકોમાં રહેલ દલિતગત રસ ઉદ્વર્તન પામી બધ્યમાન ઉત્કૃષ્ટ રસ સુધીનો થાય છે. એટલે કે ઉપરના અધ્યમાન સ્થિતિનિકોમાં રસ ઉદ્વર્તના થઇ શકે છે તો નીચેના અધ્યમાન - અબાધાગત) નિષેકોમાં બધ્યમાનરસ સુધી રસઉદ્વર્તના શા માટે ન થઇ શકે
આ જ પ્રમાણે, રસઅપવર્તન માટે પણ સ્થિતિનિરપેક્ષતા યથાસંભવ જાણવી. પ્રશ્ન- ૧૦ સ્થિતિઅપવર્તનામાં જઘન્યનિક્ષેપ સમયાધિક ૧૨૩ આવલિકા જે કહ્યો છે તે ઉદયાવલિકાની બહારની પ્રથમ સ્થિતિમાંથી અપવર્તના થઇ ઉદયાવલિકામાં ઉદયસમય+૪૩ આવલિકામાં દલિકો પડે છે તે વખતે કહ્યો છે. પણ જે પ્રકૃતિઓ અનુદયવતી હોય, તેનું દલિક તો ઉદયાવલિકામાં પ્રવેશી શક્યું નથી. એટલે એના દલિકોનો અપવર્તનાથી થતો નિક્ષેપ ઉદયાવલિકાની બહાર જ થાય છે. તો એનો જઘન્ય નિલેપ કેટલો હોય અને એ નિપિ અપવર્ચમાન કયા નિષેક માટે હોય? ઉત્તર- ૧૦ ઉદયસમય સુધી નિકો વિદ્યમાન હોય, પ્રકૃતિ અનુદયવતી હોય અને એની જઘન્ય સ્થિતિઅપવર્તના મળતી હોય તો એ કેટલી છે અને એ વખતે નિક્ષેપ કેટલો? વગેરે વિચારીને આ પ્રશ્નનો જવાબ મેળવી શકાય છે. આવી પ્રવૃતિઓ માત્ર બે જ છે નિદાકિ. એનો જઘન્ય સ્થિતિસકમ (જઘન્યસ્થિતિઅપવર્તના) બારમા ગુણઠણાની બે આવલિકા + અાક શેષ હોય ત્યારે કહ્યો છે, ત્યારબાદ એની અપવર્તના હોતી નથી. જો કે કમ્મપયડી અને પંચસંગ્રહમાં આમાં તથા સ્વભાવને જ હતુ કહ્યો છે.પણ એ તથાસ્વભાવનું વિશ્લેષણ કરીએ તો જણાય છે કે ઉદયાવલિકામાં તો દલિક પ્રવેશી શકતું ન હોવાથી એ છોડી, અન્ય એક આવલિકા અતિ સ્થાપના માટે છોડી.એટલે બાકી રહેલાઆવલિક/(અપવર્ચમાન સમયજૂન મલિક નિક્ષેપ હશે. આનાથી ઓછો નિક્ષેપ સંભવિત ન હોવાથી ત્યારબાદ અપવર્તના થતી ન હોય. તથાસ્વભાવની આ સમજણના અનુસાર પ્રસ્તુતમાં જો વિચારીએ તો અનુદયવતીની ઉદયાવલિકામાં તો દલિક પ્રવેશ ન ૧૨૫
ઉદ્ધના-અપવર્તનાકરણ
આવલિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org