________________
સંઘયણ-સંસ્થાન માનેલ છે. એટલે આ ગ્રન્થોમાં શીધ્રપર્યાપ્ત થનાર અલ્પાયુષ્ક અસંડીને ભવપ્રથમ અને આહાર પ્રથમ સમયે (એટલે કે જુગતિથી આવેલો હોય તેને) સ્વામી તરીકે કહેલ છે.
બૃહત્સંગ્રહણી વગેરે જે મળ્યોમાં અસંશી જીવોને માત્ર છેલ્લાં સંઘયણ-સંસ્થાન જ માન્યા છે. તેઓના મતે આ બેનો જઘન્ય રસોદીરક કોણ? એ વિચારતાં એમ લાગે છે કે જુગતિથી આવેલ અલ્પાયુષ્ક શીઘપર્યાથનાર મનુષ્ય પ્રથમસમયે જઘન્યરસોદીરક હોય. (આગળ ૪ સંઘયણની જઘન્યરસાદીરણામાં ચૂર્ણિકારે જણાવ્યું છે કે મનુષ્યોતિર્યંચો કરતાં અલ્પબળી હોય છે. માટે અહીં પ્રથમસંઘયણ માટે મનુષ્યો જલેવા, પ્રથમસંસ્થાન માટે મનુષ્ય તિ બનેની સંભાવના હોય શકે.) તત્ત્વ કેવલિગમ્યમ પ્રશ્ન- ૨૫ સભ્ય મોહનીય અને ૪ સંજવની જઘન્યસ્થિતિ ઉદીરણા કઈ શ્રેણિમાં મળે ? ઉત્તર-૨૫ બને શ્રેણિમાં મળે છે. ઉપશમશ્રેણિ માટે ઉપશમ સમ્યકત્વ પામવાનું હોય ત્યારે અંતર કર્યા બાદ પ્રથમસ્થિતિની સમયાધિક આવલિકાશે સમ્યક મોહની ૧સમયની જઘન્યસ્થિતિ ઉદીરણા મળે છે. ક્ષપકશ્રેણિ માટે માયિકસમ્યક્ત પામતાં સભ્ય મોહની સમયાધિક આવલિકાસના રહી હોય ત્યારે પણ જઘન્યસ્થિતિ ઉદીરણા ૧સમયની મળે છે. આ જ રીતે બને શ્રેણિમાં પોતપોતાની પ્રથમ સ્થિતિ સમયાધિકઆવલિકાશેષ હોય ત્યારે સંજવલન કષાયોની સમયની સ્થિતિઉદીરણા મળે છે. ક્ષપકશ્રેણિમાં સંજવલોભની દશમાગુણની સમયાધિક આવલિકાશે પણ જઘન્યસ્થિતિ ઉદીરણા મળે છે. પણ જઘન્ય અનુભાગ ઉદીરણા તો માત્ર ક્ષપકશ્રેણિમાં જ મળે છે તે જાણવું. પ્રશ્ન-૨૬ આનુપૂવીનામકર્મના ઉત્કૃષ્ટ અનુભાગોદરક કોણ હોય છે.? ઉત્તર-૨૬ સંસીમાંથી સંજ્ઞીમાં જતાં જીવને વિગ્રહગતિમાં જેટલા સંક્લેશ કે વિશુદ્ધિ સંભવે છે એટલા અન્ય જીવને સંભવતા નથી. સંજ્ઞીમાંથી સંજ્ઞીમાં જનાર જીવને વધુમાં વધુ ૨ વક્રગતિ અને ત્રીજા સમયે ઉત્પત્તિ હોય છે. ત્રીજા સમયે તો એ જીવ આહારી હોય છે. તેમ છતાં, ગ્રન્થકારે ત્રીજા સમયે આનુપૂવીની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા જણાવી છે. તેથી જો એમ માનીએ કે ત્રીજા સમયે જીવ આહારી બન્યો હોવા છતાં આનુપૂર્વીનો ઉદય હોય છે તો ઉત્પત્તિસ્થાને જે પ૧,૫૨ ના ઉદય-ઉદીરણા સ્થાન માન્યા છે તે અસંગત બની જશે, કારણકે આનુપૂવી સહિત કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી
૧૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org