________________
છે તેને ગુણસંક્રમ કેમ નથી કહ્યો? કારણકે પુ.વેદ પણ ત્યારે અશુભ અબધ્યમાન
ઉત્તર-૧૮ પુ.વેદના બંધવિચ્છેદબાદ, બે સમયનૂન બે આવલિકામાં બદ્ધ દલિક અનુપશાંત કે અક્ષીણ હોય છે જેને જીવ એટલા જ કાળમાં ઉપશમાવે છે કે સંકમારા ખપાવે છે. (ઉપશમશ્રેણિમાં પ્રતિસમય ઉપશમ અને સંક્રમ બને થાય છે, લપકશ્રેણિમાં માત્ર સંક્રમ થાય છે.) એટલે, એકવાર એવી કલ્પના કરી લઈએ કે ઉપશમ થતો જ નથી અને બધું દલિક સંક્રમે છે, તો પણ સામાન્યથી એમ કહી શકાય છે કે એ કાળ દરમ્યાન પ્રત્યેક સમયે ૧-૧ સમયમબદ્ધ દલિક સંજય ક્રોધમાં સંક્રમે છે. કારણકે એ દલિક રાશિનો બંધકાળ અને સંક્રમકાળ સરખા છે. ગુણસંક્રમમાં તો પ્રત્યેકસમયે અસં સમયપ્રબદ્ધ દલિક સંક્રમવું જોઈએ. માટે આ ગુણસંક્રમ નથી. વળી બીજી રીતે પણ વિચારીએ તો ગુણસંક્રમમાં ઉત્તરોત્તર અસં ગુણ-અસંeગુણ દલિક સંકમે છે જે અહી સંભવિત નથી. પુ.વેદનો જે ચરમસંક્રમ થાય છે તે તેના ચરમસમયબદ્ધ દલિકનો જ અમુક ભાગ હોય છે, કેમકે ચિરમસમયબદ્ધ વગેરે દલિક તો દ્વિચરમસંક્રમ વગેરે દ્વારા સંક્રમી ચૂક્યું હોય છે. પુ.વેદનો જે ચિરમસંક્રમ થાય છે તેમાં ચિરમસમયબદ્ધદલિજ્જો અવશિષ્ટભાગ અને ચરમસમયબદ્ધ દલિનો અમુક ભાગ સંકમતો હોય છે. એટલે ચિરમસંક્રમે સંક્રમતા દલિક કરતાં ચરમસંક્રમે સંક્રમ, દલિક અસંવગુણ જ હોય એવું કહી શકાતું નથી. ઉપરથી પુ.વેદના ફિચરમબંધ યોગ ઘણો જ હોય અને ચરમબંધે યોગ સંભવિત જઘન્ય હોય તો ફિચરમસંક્રમે સંકમતા દલિક કરતાં ચરમસંક્રમે સંક્રમનું દલિક ઘણું જ ઓછું હોવું પણ સંભવે છે. માટે તો પુ.વેદનો જઘન્યપ્રદેશસંક્રમ ચરમસંકમે કહ્યો છે. આમ ચરમસંક્રમ કરતાં દ્વિચરમસંક્રમમાં સંક્રાન થતું દલિક અધિક હોવું જેમ સંભવે છે તેમ ચિરમ કરતાં ત્રિચરમસંક્રમમાં પણ તેમ સંભવે છે. આવું જ પૂર્વ-પૂર્વના સમય માટે જાણવું. માટે એ ગુણસંક્રમ નથી. શંકા - તો પછી એનો વિધ્યાતસકમ કહેવો જોઇએ, યથાપ્રવૃત્ત તો નહીં જ, કેમકે હવે બંધવિચ્છેદ થઇ ગયો હોવાથી એની બંધયોગ્યતા રહી નથી. સમાધાન- વિધ્યાતસકમનો ભાગહાર અસંકાળચક છે. એટલે જો પુ.વેદ વિધ્યાતસકમથી સંકમતો હોય તો બે સમયગૂન બે આવલિકાકાળમાં એ સંપૂર્ણ તયા સંકમી ન શકવાથી એનો સત્તાવિચ્છેદ થઈ શકે નહીં. માટે બંધવિચ્છેદ બાદ ૧૬૧
ઉપશમનાકરાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org