Book Title: Karm Prakruti Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Mumbai

Previous | Next

Page 197
________________ એટલે જણાય છે કે એ નિષેકમાં પણ બે ઠા. રસની સતા તો હોય છે જ. તો પછી બારમાના ચરમસમયે એની ૧ઠા. રસની સત્તા બતાવી છે તે શી રીતે ? ઉત્તર-૬ તમારી વાત સાચી છે. ચરમનિકમાં બે ઠા. રસ પણ હોય છે જ. પણ જયારે (૧૨માના ચરમસમયે) એનો ઉદય થાય છે ત્યારે એ બધો રસ ઉદયમાં જેટલો રસ હોય તેટલો જ થઈને ઉદયમાં આવે છે. તેથી જેમ પૂર્વસમય સુધીદેવગતિ વગેરે રૂપે રહેલી પ્રકૃતિ ઉદયસમયે ઉદયવતી મનુષ્યગતિ વગેરે રૂપ થઈને જ ઉદયમાં આવે છે, અને એની દેવગતિ રૂપે સત્તા મનાતી નથી તેમ) ઉપરના રસની એ સમયે સતા ગણાતી ન હોવાથી ૧ઠા. રસની જ સત્તા હોય છે. દ્વિચરમસમય સુધી ૨ ઠા. રસ સત્તામાં કહેવાય અને ચરમસમયે 1 ઠા. સ સત્તામાં કહેવાય. પ્રશ્ન-૭ જેમ ચોથે ગુણઠાણે અંતર્મુહૂર્તન્યૂન ૭૦ ક. કો. સ્થિતિસત્તા મળી શકે છે એમ છ-સાતમે ગુણઠાણે મળે? ઉત્તર-૭ ના, નહીં મળે. કારણ કે આહારક દ્વિકની ઉત્કૃષ્ટ સ્થિતિસરા અંત: કો. કો. જ બતાવી છે. અંત: કો. કો.થી વધારે સ્થિતિસરા સાથે જો સાતમે આવી શકાતું હોય તો આહારક દ્વિકની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સંક્રમકારા ૨૦ કો. કો. બતાવી હોત. પ્રશ્ન-૮ શ્રી તીર્થ કરદેવની કેવલી અવસ્થાનો જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ કેટલો? ઉત્તર–૪ જઘન્યકાળ વર્ષપૃથત્ત્વ હોય છે. ઉત્કૃષ્ટકાળ દેશોનપૂર્વક્રોડ જાણવો. કમ્મપયડીની ચૂર્ણિમાં જઘન્ય પ્રદેશસત્તા સ્વામિત્વ અધિકારમાં આવો પાઠ છે કે अन्ने भणंति-तित्थकरनाः त अप्पद्धा बंधियत्ति अप्पकालं चउरासोतो वाससहरसाणि सातिरगाणि बंधिउ केवली जातो पव्वकाडिदसणं केवलपरियागं अणपालिय अजागिकवलिस्स चरिमसमत વર્ટમાઇરસ વિથર્મોમાસ નહનાઁ પાસત " (અર્થ-સાધિક ૮૪૦૦૦ વર્ષ જેટલા અલ્પકાળ માટે જિનનામી બાંધી કેવલી થાય, દેશોનપૂર્વક્રોડ સુધી કેવલપર્યાય પાળે. પછી અયોગીના ચરમસમયે રહેલા પિતકર્માશને જઘન્ય પ્રદેશસત્તા હોય) આ પાઠથી એ પણ જણાય છે કે જિનનામની સત્તાવાળા જીવો નરકમાં પણ ૮૪૦૦૦ વર્ષથી ઓછી આયુષ્યમાં જતા નથી. પ્રશ્ન-૯ બીજા વગેરે ગુણઠાણે અશુભપ્રકૃતિઓના ૩-૪ કાણિયા રસની સત્તા હોય? જો ન હોય તો શા માટે? ઉત્તર-૯ એ સત્તા હોતી નથી, કારણ કે જીવજયારે સખ્યત્ત્વ પામતો હોય છે ત્યારે કર્મપ્રકૃતિ-પ્રશ્નોત્તરી ૧૮૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210