________________
જયારે સ્થિતિઘાત અવશ્ય થઈ જતો નથી. માટે ચોથે ગુણઠાણે સ્થિતિસરા અઘાતિત મળી શકે છે પણ રસસરા તો ઘાતિત જ મળે છે. પંચલિંગી પ્રકરણમાં ચોથા ગુણઠાણે અશુભપ્રકૃતિઓના ચાર ઠા. રસની સત્તા અને બંધનું જે પ્રતિપાદન છે તે બહુશ્રુતગમ્ય છે. કારણકે મિથ્યાદૃષ્ટિની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ કરતાં પણ સમ્યગદષ્ટિની જઘન્ય વિશુદ્ધિ પણ અનંતગુણ હોવી શતપૂર્ણિ વગેરેમાં બતાવેલી છે. એમ સ્થિતિબંધ પણ ઉક્ત મિથ્યાત્વી કરતાં ઉક્ત સમ્યક્તીની સંખ્યાતગુણહીન કહ્યો છે. તેથી મિથ્યાત્વી પણ, સ્વપ્રાયોગ્ય કંઇક વિશુદ્ધિમાં જો અશુભનો બે છાણિયો રસ જ બાંધે છે તો તેના કરતાં અવશ્ય વધુ વિશુદ્ધિવાળા સખ્યત્વીઓ તે એના કરતાં વધુ રસ બાંધે જ નહી. માટે તત્વ બહુશ્રુતગમ્ય છે. કષાયપ્રાભૃતવૃત્તિમાં સાસ્વાદનથી ઉપર અશુભના બે ઢાણિયા સની જ સત્તા હોવી સ્પષ્ટ કહી છે. પ્રશ્ન-૧૦ હાસ્ય, રતિ, ભય, જુગુનો ઉક્ટ પ્રદેશના સ્વામી કોણ છે? ઉત્તર-૧૦ ૭ મી નરકના ચરમસમયે રહેલા ગુણિતકર્માશ જીવને તેના સ્વામી તરીકે કહ્યો છે. અપૂર્વકરણ ગુણઠાણે આ પ્રવૃતિઓ ગુણસંક્રમથી પુષ્ટ થતી હોવા છતાં ગુણિતકશ સપને અપૂર્વકરણના ચરમસમયે એના સ્વામી તરક નથી કહ્યો, એટલે જણાય છે કે સંપકને અપૂર્વકરણે ગુણસંક્રમદ્વારા દલિકોની જેટલી પુષ્ટિ થાય છે એના કરતાં અધિક દલિકો સમકૃત્યોત્પાદ, સંયમ, અનંતા ૪ વિસંયોજના, દર્શનત્રિકક્ષપણાની ગુણશ્રેણિ અને પન્ના આ આઠમા ગુણઠાણા સુધીની ગુણશ્રેણિ વગેરે વડે નિર્જરી જાય છે. તેથી ત્યાં સુધી પહોંચવામાં લાભ કરતાં હાનિ વધુ થાય છે. પ્રશ્ન-૧૧ ૭ મી નરકમાં ત્રણે વેદ બાંધવાની યોગ્યતા છે એટલે નપું. વેદનો બંધ સંખ્યાતબહુભાગકાળ માટે થવાનો જ છે. ઇશાનદેવલોકમાં પણ એનો બંધ સંખ્યાતબહુભાગકાળ માટે જ થાય છે. તો અત્યંત દીર્ઘ આયુષ્યવાળી ૭ મી નારકમાંનપુ. વેદનો કુલ બંધકાળ ઘણો વધારે મળવાથી એના જ અંતસમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા કેમ ન કહી ? ઉત્તર-૧૧ ઇશાનમાં સંખ્યાબ ભાગકાળ સ્થાવરબંધનો હોય છે અને એક સંખ્યાતમોભાગ ત્રસબંધનો હોય પાવરબંધકાળે તે માત્ર નપું.વેદ જ બંધાય
કર્મપ્રકૃતિ-પ્રશ્નોત્તરી
૧૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org