Book Title: Karm Prakruti Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Mumbai

Previous | Next

Page 206
________________ અસંખ્યાતમા ભાગે જ હોય છે. વળી અનિવૃત્તિકરણમાંતપિતકર્માશ, ગુણિતકર્માણ કે કોઇપણ જીવને એક સરખા જ પરિણામો હોવાથી એની ગુણશ્રેણિથી જે દલિત રચાય છે તે દરેક જીવોને એક સરખું જ હોય છે. તેથી આ નિષેકમાં ક્ષપિત કરતાં ગુણિતને જે ફેર પડે છે તે અનિવૃત્તિની ગુણશ્રેણિના દલિક સિવાયના શેષ અસંખ્યાતમા ભાગના દલિન્ની અપેક્ષાએ જ ફેર પડે છે. અસંખ્યાતબહુભાગ દલિક તો બનેનું એક સરખું જ હોય છે. તેથી તે નિકોમાં લપિતકર્માશ કરતા ગુણિતકર્માશને અસંખ્યાતમાભાગ અધિક જ દલિક હોય છે. (૩) કપાયખાભૂત ચૂર્ણિમાં તે અસંખ્યાતમો ભાગ અધિક જણાવેલ છે. પ્રશ્ન-૨૦ બારમા ગુણઠાણાનો સંખ્યામાં ભાગ લેવા હોય છે ત્યારે મતિજ્ઞાનાવરણ વગેરેને સર્વાપવર્તના વડે અપવતી શેષ ભાગ જેટલી જ સ્થિતિસતા રાખે છે, અને તેથી ત્યારબાદ સ્થિતિઘાત હોતા નથી. તેથી આ શવભાગના જેટલા સમયો હોય એટલા સ્પર્ધકો એના સ્વતંત્ર મળે છે. (તદુપરાંત એક સંસારકાળભાવી સ્પર્ધક.) એમ દશમા ગુણઠાણાનો જયારે સંખ્યામાં ભાગ શેષ રહે છે ત્યારે સંજવલોભની પણ સર્વાપવર્ત ના થાય છે અને સ્થિતિઘાત વગેરે બંધ પડી જાય છે. તો એના પણ એક મુખ્ય સ્પર્ધક ઉપરાંત, આ શેષભાગના સમયો જેટલા સ્પર્ધક કેમ બતાવ્યા નથી ? ઉત્તર-ર૦ મતિજ્ઞાનાવરણ વગેરેની જઘન્ય પ્રદેશસતા બારમાના ચરમસમયે આવે છે. ગુણશ્રેણિ રચના હોવાના કારણે, ફિચરમસમયભાવી જે પિતoથી ગુણિતકર્માશના સત્તાસ્થાનો હોય તેના કરતાં, આ નિરંતર ન મળતાં સાન્તર થઇ જાય છે, માટે સ્વતંત્ર સ્પર્ધક છે. એમ એ શેષ ભાગના પ્રત્યેક સમયના સ્વતંત્ર સ્પર્ધકો જાણવા. સંજવલોભની જઘન્ય પ્રદેશસતા કે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ૧૦માના ચરમસમયે નથી. જઘન્ય પ્રદેશસતા ૭ માના ચરમસમયે અને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ૯ મે ગુણઠણે જયારે સંજવ૦માયા સર્વસંકમથી સંક્રમે ત્યારે હોય છે. આ જઘન્યથી ઉત્કૃષ્ટ સુધીનું એક જ સ્પર્ધક છે. એટલે દશમા ગુણઠાણાના શેષભાગમાં, પ્રતિસમય, લપિતoથી ગુણિતo સુધીના જે સત્તાસ્થાનોના સમૂહો મળે છે, (જે સમૂહો પરસ્પર સાન્તર છે) તે બધા આ એક સ્પર્ધકની અંતર્ગત જ હોય છે, બહાર હોતા નથી. ૧૯૧ સત્તાધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210