________________
ગુણિતકર્માશ જીવને દેશવિરતિ, સર્વવિરતિ તથા દર્શનમોહક્ષપણા ૩ ગુણશ્રેણિઓના શીર્વોદયે એ જીવ અસંમત થાય ત્યારે કહ્યો છે. જયારે કમ્મપયડીમાં હાસ્યાદિની જેમ ઉપશમણિમાં કાળ કરી દેવ થયેલાને ઉત્કૃષ્ટપ્રદેશોદય કહ્યો છે. આમાં કારણ એ જણાય છે કે ઉક્ત ૩ ગુણશ્રેણિઓ કરતાં ઉપશામક્લી ગુણશ્રેણિમાં અસંવગુણ દલિક હોવાથી ઉક્ટપ્રદેશોદય મળે. આ મતાંતરો જાણવા. તત્વ કેવલિગમ્ય છે.
આ તિબુકસંક્રમની ગણતરીને ધ્યાનમાં લઈ ને જ અરતિ-શોકના જઘન્ય પ્રદેશોદય માટે એ વખતે ભય-જુગુનો પણ વિપાકોદય હોય એ જાણવું. પણ આવી શરત હાસ્ય-રતિ-ભય-જુગુ ના જઘન્ય પ્રદેશોદયના અધિકારમાં આવશ્યક નથી. એટલે કે હાસ્ય-રતિના જઘન્ય પ્રદેશોદય માટે ભય અને જુગુનો અને ભય-જુગુ ના જઘન્ય પ્રદેશોદય માટે જુગુ-ભયનો એ વખતે ઉદય હોય કે ન હોય તો કોઈ ફેર પડતો નથી. આનું કારણ એ છે કે એ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય, તેઓને ઉપશમાવીને દેવલોકે ગયેલ જીવને બીજી સ્થિતિમાંથી પ્રથમસ્થિતિ કરીને ઉદીરણોદય આવલિકાના ચરમસમયે હોય છે. આ વખતે જો અન્ય પ્રવૃતિઓ ઉદયપ્રાપ્ત હોય તો તો તિબુક્સકમથી તેનું દલિક અધિક્ત પ્રકૃતિમાં આવવાનો કોઇ પ્રશ્ન જ હોતો નથી, અને જો એ પ્રકૃતિઓ ઉદયપ્રાપ્ત ન હોય તો એની પ્રથમ સ્થિતિ ઉદયાવલિકાની બહાર જ થઇ હોવાથી જઘન્ય પ્રદેશોદયકાળ ઉદય પામી શકે એવો કોઈ નિષેક જ ન હોવાથી સ્તિબુકસંક્રમ દ્વારા એનું દલિક અધિક્ત પ્રકૃતિમાં આવવાનો પ્રશ્ન હોતો નથી. પ્રશ્ન-૪ ફક્ત ઉદીરણોદય શું છે? ઉત્તર-૪ અંતકરણના કારણે ઉદયાવલિકામાં જે કર્મનો સર્વથા અભાવ હોય તે કર્મની બીજી સ્થિતિમાંથી પરિણામવિશેષ દ્વારા અસંશ્લોકના ભાગહારે દલિકો ઉદીરી ઉદયાવલિકામાં (ઉદયસમયે અધિક, પછી-પછીના નિકોમાં) ઉત્તરોત્તર વિશેષહીન-વિશેષહીન ગોઠવી એને અનુભવવા એ ઉદીરણોદય કહેવાય છે. આમાં, તે તે સ્થિતિમાં મૂળ દલિક કોઇ રહ્યું નહોતું જે સ્વાભવિક રીતે ઉદયમાં આવે. માત્ર ઉદીરણાથી આવેલ દલિક જ હોય છે જે ઉદય પામે છે, માટે આને ઉદીરણોદય કહે છે. પ્રશ્ન-પ જો આ ઉદીરણોદયકાળે સાહજિક ઉદયપ્રાપ્ત દલિનો ઉદય નથી હોતો, કર્મપ્રકૃતિ-પ્રશ્નોત્તરી
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org