Book Title: Karm Prakruti Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Mumbai

Previous | Next

Page 194
________________ ( સત્તાધિકાર પ્રશ્ન-૧ નરકૃદ્ધિની પ્રથમ ગુણઠાણે એકેન્દ્રિયમાં થતી ઉલનામાં જે ચરમખંડ હોય છે તે, તેની નવમા ગુણઠાણે થતી ઉલનાના ચરમખંડ કરતાં નાનો હોય છે કે મોટો? ઉત્તર-૧ મોટો હોય છે. કારણ કે નરકન્નિો જઘન્ય સ્થિતિસકમ ૯ મા ગુણઠાણે ચરમખંડનો જે ચરમપ્રક્ષેપ થાય છે તેને કહ્યો છે, પ્રથમ ગુણઠાણે થતા ચરમપ્રક્ષેપ ને નહીં. પ્રશ્ન-૨ સંજવક્રોધની જઘન્ય સ્થિતિસરા કેટલી છે? ઉત્તર-૨ સંજવ૦ક્રોધ વગેરે ૧૦ પ્રકૃતિની જઘન્ય સ્થિતિસતા જઘન્ય સ્થિતિસંક્રમને તુલ્ય કહેલ છે. સંજવક્રોધનો જઘન્ય સ્થિતિસંક્રમ અંતર્મુહૂર્તધૂન ૨ મહીના છે એટલે એની જઘન્ય સ્થિતિસતા પણ એટલી જાણવી. સપને સંજય ક્રોધના ચરમબંધ ૨ મહીના સ્થિતિબંધ છે જેમાંથી અંતર્મુહૂર્ત પ્રમાણ અબાધા બાદ કરીએ એટલા નિકો બીજી સ્થિતિમાં રચાય છે. બંધાવલિકા વીત્યા પછીની આવલિકાના ચરમસમયે તો સંકામ્યમાર્ણ સંક્રાન્તિ ન્યાયે એની સત્તા વિચ્છિન્ન થઈ જાય છે. એટલે એ આવલિકાના ચિરમસમયે (એટલે કે સમયપૂન બે આલિકાના ચરમસમયે) એનો જઘન્ય સ્થિતિસકમ અને જઘન્ય સ્થિતિસત્તા મળે છે. આ સમયે માત્ર ચરમસમયબદ્ધ નિકો જ બીજી સ્થિતિમાં વિદ્યમાન હોય છે અને સંકમ પામે છે. એટલે અબાધામાં તો કોઈ નિષેકો ન હોવાથી અંતર્મચૂર બે મહીના જઘન્ય સ્થિતિસંક્રમ મળે છે. શંકા- ચરમબંધથી સમયમૂન બે આવલિકાએ પ્રસ્તુત (જઘન્ય સ્થિતિ સંકમ-સત્તા વાળો) સમય આવ્યો છે. એટલે એ વખતે સરાગત ચરમનિકની સ્થિતિ-સમયનૂન બે આવલિકાનૂન ૨ મહીના જેટલી હશે. તો પછી જઘન્ય સ્થિતિસત્તા તરીકે અંતર્મુન્યૂન બે મહીના શા માટે હો છો? સમયચૂન ૨ આવલિકાનૂન ૨ મહીના કહેવા જોઈએ ને ! સમાધાન:- આ શંકા અણસમજથી થયેલ છે. ચરમનિષેકની સ્થિતિ તમે કહી છે તે બરાબર છે પણ નીચે અબાધા પ્રમાણ સ્થાનોમાં એચ નિષેક રચાયા ન હોવાથી એટલા સ્થાને જેટલી સ્થિતિની પણ સત્તા કહી શકાતી નથી. એટલે જેમ, ૧૯ સત્તાધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210