________________
ઉપશમશ્રેણિથી પડતા જીવને અપૂર્વકરણથી પ્રારંભી સમજાળવી રાખે (૧૩૨ સાગરો.) ત્યાં સુધી હોવી જોઇએ તેમજ મિથ્યાત્વે પણ ઘાત ન કરે ત્યાં સુધી હોવી જોઇએ અને શેષ શુભપ્રકૃતિઓની તે લપકને અપૂર્વકરણે ચરમબંધ થયા બાદ બંધાવલિકા વીત્યે હોવી જોઈએ. ઉક્ત ત્રણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટઅનુભાગબંધ પક ચરમબંધ કરે છે. પણ ત્યારબાદ ચારેય એની દેશોપશમના થતી નથી. લપકજીવને અનિવૃત્તિકરણ પૂર્વે દેશોપશમનાનો વિષય બને એવો આ ત્રણનો જે રસ બંધાય છે એના કરતાં સૂ.સંપાયના ચરમસમયે ઉપશામકને અનંતગુણ રસ બંધાય છે. તેથી એ જીવ પડતી વખતે જ્યારે અપૂર્વકરણે આવે છે ત્યારે એ રસની ઉત્કૃષ્ટ અનુભાગદેશોપશમના થાય છે. દેવદ્રિક વગેરે અન્ય શુભપ્રકૃતિઓનો અનિવૃત્તિકરણે તો બંધ હોતો નથી. એટલે અપૂર્વકરણે બંધવિચ્છેદ સમયે જે રસ બંધાય તેની બંધાવલિકા બાદ અપૂર્વકરણે જ દેશોપશમના થાય છે. બંધવિચ્છેદ સમયે ઉપશામક કરતાં લપકને અનંતગુણ રસ બંધાતો હોવાથી આ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટઅનુભાગ દેશોપશમના ક્ષેપકને મળે છે.
૧૬૭
પશમનાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org