________________
કે ઉત્કૃષ્ટઅબાધા સંભવતી નથી. એમાં કારણ એ છે કે પાંચભવિક એ જીવજે ત્રીજા ભવમાં ભાયિકસમ્યક્ત હોવા છતાં દેવાયુ બાંધવાનો હોય છે તેમાં એ પાંચમા આરા જેવા મોક્ષગમન અયોગ્ય કાળમાં હોય છે. એ વખતે પ્રથમસંઘયણ ન હોઇ દેવાયુનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ થઈ શક્તો નથી કે ક્રોડપૂર્વનું આયુન હોઈ ઉલ્ટઅબાધા સંભવતી નથી, ૪ ભવિક લામિક્સભ્ય જે બીજા ભવમાં દેવઆયુનો બંધ કરે છે તે યુગલિકકાળમાં હોઇ ઉત્કૃષ્ટસ્થિતિબંધ કે ઉત્કૃષ્ટઅબાધા મળતાં નથી. આ બેની સંગતિ એ રીતે જ થઈ શકે કે પૂર્વોડ આયુવાળા જીવે પોતાનું ૨/૩ આયુ પૂર્ણ થાય એ પૂર્વે જિનનામ નિકાચિત કર્યું, પછી ભાયિક્સમ0 પામ્યો હોય અને પછી ૪૩ આયુ શેષ હોય ત્યારે અનુત્તરનું ૩૩ સાગરોનું આયુ બાંધ. અહીં નિકાચિતજિનનામકર્મના ઉપલક્ષણથી નિકાચિત ગણધરનામકર્મ વગેરેની પણ ગણતરી કરી લેવી એવી અમે સંભાવના કરીએ છીએ. એટલે કે અમને એવું લાગે છે કે જે જીવે ગણધરનામકર્મ વગેરે નિકાચિત કરી દીધા હોય તે જીવ અબદ્ધાયુકહોય અને ક્ષાયિકસભ્યપામે તો એ પણ ત્યારે ક્ષપકશ્રેણિ માંડતોનથી પણ વિરામ પામે છે, અને ભવિષ્યમાં દેવાયુ પણ અવશ્ય બાંધે છે. આ બાબતમાં તત્વની જાણકારી બહુશ્રુત પાસેથી મેળવવી. પ્રશ્ન-૨૩ કેવલીસમુઘાતના આઠ સમયોમાં કયા સમયે કેટલું ક્ષેત્ર અવગાહિત હોય? તેનો આકાર કેવો હોય ? ઉત્તર-૨૩, સમય આકાર
વ્યાપ્તક્ષેત્ર ૧-૭ ઉપરનીચે ૧૪ રાજ.શરીર પ્રમાણ દંડ લોક/અસં. ૨-૬ ઉપરનીચે લોકાન સુધી-ઉત્તર-દક્ષિણકે લોક/અસં.
પૂર્વ-પશ્ચિમમાં લોકાન સુધી. અન્યમાં શરીર
પ્રમાણ..એવું કપાટ ૩-૫ અ દિશામાં પણ સર્વત્ર લોકાન સુધી લગભગ દેશોનલોક
૧૪ રાજલોકના જ આકાર જેવા આકારવાળો ઘન.. ૪ સંપૂર્ણલોક પુરુષનો આકાર
સર્વલોક ૮ સ્વશરીરસ્થ...
લોકાઅસં. આમાં ૩જા અને ૫ મા સમયે લોકમાં રહેલા વિશ્રેણિસ્થ નિષ્ફટ વગેરેને છોડીને
ઉપશમનાણ
૧૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org