________________
ઉલતી વખતે સ્વકાળ પૂર્ણ થઇ ગયો હોવાથી ટકતી નથી, અને તેથી ચરમખંડ ખાલી થઇ શકે છે. વળી એ ચરમ દેશોપશમના થવાના કાળે દ્વિચરમખંડ વગેરેમાં દેશપશમના થતી નથી, કારણકે એ ખંડ તો ચરમખંડ કરતાં પહેલાં ઉવેલાઇ જતો હોવાથી ત્યાં સુધીમાં એના દલિકોનો દેશપશમના પરિણામો ટકી રહેતો એ ખંડ સંપૂર્ણ ખાલીન થઈ શકવાની આપત્તિ આવે. એટલેજઘન્ય સ્થિતિદેશોપશમના તરીકે ચરમખંડની સ્થિતિઓ જે કહેલી છે તે સંગત થઈ જાય છે. તત્ત્વકેવલિગમ્યમ પ્રશ્ન-૨૦ સૂક્ષ્મસંપાયના પ્રથમસમયે જીવ કેટલી કિકિઓને વેદે છે? ઉત્તર-ર૦ કર્મપ્રકૃતિચૂર્ણિમાં આ પ્રમાણે પાઠ છપાયો છે કે “પઢમસમય સુમરા fટ્ટીમાં પ્રસંન્નમાં વેતિ' પણ આ પાઠમાં કંઈક અશુદ્ધિ લાગે છે. કારણ કે ચૂર્ણિકારે પોતે જ જણાવે છે કે “ઝાઝો પરમસખતે વાતો તાિં તો ગાંવૃMતિમાં માતૃM... સાતો રીપતિ ; કિટીકરણ અદ્ધાની પ્રરૂપણામાં એ જણાવાઇ ગયું છે કે પ્રથમસમયે જેટલી કિકિઓ કરે છે તેના પછીના સમયે અસંવગુણહીન કિકિઓ કરે છે. એમ ઉત્તરોત્તસમયે અસં ગુણહીન-અસંવગુણહીન કિકિઓ કરે છે. એટલે ક્લે કિકિઓ પ્રથમસમયક્તકિકિઓ કરતાં અસંતમાભાગ જેટલી જ વધુ હોય છે. અને પ્રથમસમયક્તકિકિઓમાંથી માત્ર અસંમો ભાગ છોડી શેષ તો સઘળી કિકિઓનો ઉદય થવાનું ઉપરોક્ત પાઠમાં ચૂર્ણિકારે જણાવ્યું જ છે. માટે સઘળી કિકિઓની પણ અસંહબાહુભાગ કિકિઓ પ્રથમસમયે ઉદય પામે છે એવું ચૂર્ણિકારને પણ અભિપ્રેત છે જ. કષાયમામૃતાચૂર્ણિમાં પણ અસંબહુભાગનો ઉદય દર્શાવ્યો છે. પ્રશ્ન-૨૧ ઉપશમશ્રેણિના અનિવૃત્તિકરણમાં જે અધ્યવસાયો હોય તે જ શું ક્ષપકશ્રેણિના અનિવૃત્તિકરણમાં હોય કે બીજા હોય ? ઉત્તર-ર૧ ઉપશામક જીવ અપૂર્વકરણે આવે ત્યારથી પોતાના અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરતાં વિશેષાધિકકાળની ગુણશ્રેણિ કરે છે. પકજીવ પણ પોતાના અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરતાં વિશેષાધિક કાળની ગુણશ્રેણિ કરે છે. તેમ છતાં ઉપશામકજીવની ગણણિ કરતાં લપકજીવની ગુણશ્રેણિ કાળની અપેક્ષાએ સંખ્યાતમા ભાગની જ હોય છે. તેથી જણાય છે કે ઉપશામકના અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરતાં ક્ષેપકનું અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ સંખ્યામાં ભાગના જ હોય છે. તેથી ઉપશામકના અનિવૃત્તિકરણના અધ્યવસાયો અને
ઉપશમનારાણ
૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org